At SpeakBindas, you’ll discover a treasure trove of interviews, podcasts, compelling conversations, satsangs, talks, and stories. Our channel is dedicated to bringing you thought-provoking discussions, meaningful insights, and heartfelt narratives that inspire and connect.
From exploring personal journeys to diving into profound wisdom, SpeakBindas is your destination for enriching content that sparks curiosity and fosters growth.
Subscribe now and join us as we share stories that matter and conversations that resonate. Let’s connect, learn, and grow together!
---------
Connect with us:
E-mail: speakbindas@gmail.com
Instagram: www.instagram.com/speakbindas/
Facebook: www.facebook.com/speakbindasofficial
Website: www.speakbindas.com/
Speak Bindas
મિત્રો, હવે આપ સ્પીક બિન્દાસની વોટ્સએપ ચેનલ આ લિન્ક પર જઇને જોઇન કરી શકો છો: whatsapp.com/channel/0029VbBBjGrKwqSbKJ279511
3 weeks ago | [YT] | 6
View 2 replies
Speak Bindas
સર્વે સબસ્ક્રાઇબર્સનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ ટાર્ગેટ ૫૦૦૦૦.
આપના માટે અવિરત ઇન્ટરવ્યુઝ કરતા રહિશું.
જેમણે હજી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તેઓ સબસ્ક્રાઇબ કરી લેશો જેથી નવા ઇન્ટરવ્યુ/સત્સંગ વિડિયોઝની માહિતી આપને મળતી રહે.
સબસ્ક્રાઇબ: youtube.com/@SpeakBindas/
5 months ago | [YT] | 21
View 0 replies
Speak Bindas
Dashrath Bapu 2025 | અસ્તિત્વની યાત્રા: https://www.youtube.com/watch?v=uY7G-...
6 months ago | [YT] | 5
View 0 replies
Speak Bindas
શ્રી વિ. ડી. બાલા સાહેબ સાથે ખેડુતહાટની મુલાકાત: https://youtu.be/w5q_5Z3ZZPY
શ્રી વિ. ડી. બાલા સાહેબ રીટાયર્ડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે. તેમની ઓળખ એક પર્યાવરણવિદ તરીકેની છે. નવરંગ નેચર ક્લબ સંસ્થાનાં તેઓ સ્થાપક છે જેના નેજા હેઠળ તેઓ વિવિધ પ્રવૃતિઓ કરી રહ્યા છે.
તેમાની એક આગવી પ્રવૃતિ એટલે "ખેડુત હાટ" જે દર રવિવારે સવારે ૮થી ૧ રાજકોટમાં ભરાય છે. હાલમાં તે રેસકોર્ષની અંદર આવેલ, બાલભવન પાછળ લોક વિજ્ઞાન કેન્દ્રનાં કેમ્પસમાં ભરાય છે.
ખેડુત હાટની વિશેષતા એ છે કે તેમાં ખેડુતને વિનામુલ્યે તેમનાં ખેતરમાં ઉત્પાદિત ખાદ્ય અને સ્વાસ્થ્યને લગત વસ્તુઓ વેંચવા માટે એક પ્લેટફોર્મ મળે છે. ઓર્ગેનિક શાકભાજી, ફળ, કઠોળ, ફિંડલાનું શરબત, ઓર્ગેનિક ગોળ, પાપડ, સાબુ-શેમ્પુ, વિવિધ ફુલછોડનાં રોપા, માટી, કુંડા, ખાતર, પુસ્તકો(નિ:શુલ્ક), ઘાણીનું દેશી તેલ, મધ વગેરે જેવી કેટલીય ચીજવસ્તુઓ મળી રહે છે.
ખેડુત હાટથી જેમ ખેડુતો તેમજ અન્ય વેપારીઓને લાભ મળે છે તેમજ તે ખરીદનારને પણ સારી વસ્તુઓ એક જ સ્થળેથી ખરીદવાનો લાભ મળે છે.
દર રવિવારે આશર ૭૦૦થી ૮૦૦ લોકો ખેડુત હાટની મુલાકાત લેતા હોય છે તેમજ ૪થી પ લાખ જેટલું ટર્નઓવર થાય છે.
આ ઇન્ટરવ્યુમાં શ્રી વિ. ડી. બાલાસાહેબએ ખેડુત હાટ વિશે ખૂબજ સરસ માહિતી આપેલ છે તેમજ ખેડુત હાટની વર્ચ્યુઅલ ટુર પણ નિહાળી શકશો.
વધુ વિગત માટે શ્રી વિ. ડી. બાલા સાહેબનો સંપર્ક તેમનાં મોબાઇલ નંબર 94275 63898 પર કરી શકશો.
7 months ago | [YT] | 22
View 0 replies
Speak Bindas
India's no. #1 Mental Calculator Vishal Nagani: https://youtu.be/M3PhdUrKp7k
આપણે જેટલુ જાણીએ છીએ તે તો કદાચ એક બહારનાં વિશ્વનો ખેલ છે, પરંતુ સુક્ષ્મ રીતે, નિયમાતીત અને પંચ ઇન્દ્રિયાતીત કેટકેટલુય ઘટી રહ્યું છે જે આપણી બુધ્ધિ, વિચાર અને તર્કનાં બહારનો જ વણખેડાયેલો પ્રદેશ છે.
કુદરતની આવી જ એક કરામત અને અદભૂત પરચો એટલે વિશાલ નાગાણી. શકુંતલા દેવીને(1929–2013) તો આપણે અને વિશ્વ મેન્ટલ કેલ્ક્યુલેટર તરીકે ઓળખીએ જ છીએ પરંતુ તેવી જ એક આગવી હસ્તી વિશાલ નાગાણીને ઓળખીએ છીએ અને ખાસ તો વ્યક્તિત્વથી પર વાત કરીએ તો સુક્ષ્મ વિશ્વનાં કલ્પનાતીત અસ્તિત્વને જાણીએ છીએ?
વિશાલ નાગાણી એટલે હ્યુમન કેલ્ક્યુલેટર કે જેને આપણે ગુણાકાર, સરવાળા, વર્ગ વગેરે જેવા ત્રણ, ચાર કે પાંચ સુધીનાં આંકડાઓ આપીએ તો આપણે કેલ્ક્યુલેટર પર તેનો જવાબ મેળવીએ તે પહેલા જ તેનો જવાબ વિશાલ આપી દે છે! ત્રણ આંકડા, ચાર આંકડા અને પાંચ આંકડા સુધીનાં ઘડીયા જેવા આપડે કોઇ આંકડો આપીએ કે તરત જ જાણે સુપર કમ્પ્યુટર પ્રોસેસ કરવા લાગે વિશાલ તેના સચોટ જવાબો આપવા લાગે છે! વિશાલને રુબરુમાં મળો એટલે ખ્યાલ આવે કે આપણે આપણા મગજનો ખરેખર ખૂબજ ઓછો ઉપયોગ કરીએ છીએ(અને તો પણ ક્યારેક ’અપુન હી જ ભગવાન હે’ જેવું પ્રદર્શન કરતા હોઇએ છીએ). જો આપણે આપણા મગજનો વધુને વધુ ઉપયોગ કરતા રહીએ તો કંઇ જ અશક્ય નથી. અને આવા તો ઇતિહાસ અને વર્તમાનમાં કેટકેટલાય વિશેષ વ્યક્તિઓનાં દાખલા આપણી સમક્ષ છે.
મજાની વાત એ છે કે, વિશાલને પોતાને ખબર નથી કે આ જવાબો કેવી રીતે આવે છે. અને નથી તેની કોઇ ચોક્કસ પધ્ધતિ. એટલે એ કુદરતી છે. અને તેથી જ તે બીજાને પણ તે શિખવાડી શકે તેમ નથી. આખી પ્રોસેસ સેકન્ડનાં કહી શકાય કે છઠા ભાગમાં ઘટી જાય છે. આ વિડિયો જોશો તેમાં વિશાલને આ બાબતે પુછેલ પણ છે.
વિજ્ઞાન ચોક્કસ મગજ(બ્રેઇન)નાં રીસર્ચ સંદર્ભથી આ વાતને સમજાવી શકે, પરંતુ કોઇનાં બ્રેઇનને આવી રીતે સુપર બ્રેઇન બનાવી શકે ખરુ? વિજ્ઞાન તેની જગ્યાએ એકદમ યોગ્ય જ છે, પરંતુ કેટકેટલીય મહાન હસ્તીઓ કહી ગઇ છે કે વિજ્ઞાનની હજી તો પા-પા પગલી જ છે. આ સદીની AI ટેકનોલોજી આવ્યા પછી પણ આપણને આશ્ચર્ય થાય છે કે શું વાત છે! પરંતુ શોધનાં નવા-નવા પડળો ખૂલતા જ રહે છે.
વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સટાઇન કહી જ ગયા છે કે "Science is not final and should not be accepted as an unalterable given.". બધુ વિસ્તરતુ જ રહે છે.
વિશાલ નાગાણીનો સંપર્ક તેના મોબાઇલ નંબર 99135 42264 પર કરી શકો છો.
#vishalnagani #mentalcalculator #humancalculator #superpower #speakbindas #rajkot #gujarat #podcast #maths #mathematics #superhuman #brainpower #brain
7 months ago | [YT] | 10
View 0 replies
Speak Bindas
કુદરતનો અદભૂત ચમત્કાર | કલ્પનાતીત | અતેન્દ્રિય શક્તિનું ઉદાહરણ
અઘરા આંકડાઓની ગણતરી પળવારમાં કરવાની શક્તિ ધરાવતો હ્યુમન કેલ્ક્યુલેટર વિશાલ નાગાણીનો ઇન્ટરવ્યું ટુંક સમયમાં આવી રહ્યો છે.
#vishalnagani #humancalculator
7 months ago | [YT] | 7
View 1 reply
Speak Bindas
Satsang Interview coming soon: Mahashay Amit Shri @VasudevSarvamवासुदेवसर्वम
7 months ago | [YT] | 24
View 1 reply
Speak Bindas
શિવલિંગ - પોર્ટલ ખોલવાનું એક ડિવાઇસ: https://www.youtube.com/watch?v=NInx8...
શિવ રાવલ જે શિવા તરીકે પણ ઓળખાય છે, જેમણે અંગ્રેજીમાં "AAKASHVANI: Shiva - An Enlightened Human or Kalki Avatar"નામથી પુસ્તક લખેલ છે જેમાં તેઓએ પોતે વિકસાવેલ "કનેક્ટીવ મેડીટેશન ટેકનિક" દ્વારા મેળવેલ જ્ઞાન અને અનુભૂતિઓનું નિરુપણ કર્યું છે, જેમાં વિવિધ મુદ્દાઓ જેવાકે, શિવલિંગનું ખરુ મહત્વ, સમયનું વિજ્ઞાન, શિવલિંગ દ્વારા પોર્ટલનું ખુલવું, એસ્ટ્રોલોજી, બ્રાહ્મણનું કર્તવ્ય, ધર્મ એટલે શું, ભારત વિશ્વગુરુ, કલ્કિ અવતાર, ગ્રહ એક સ્પેસશીપ છે, ઇલ્યુમિનાટી, જમીનનાં વાઇબ્રેશન્સ, ભગવાન કેવી રીતે બન્યા, ઇજીપ્તનાં પિરામીડોનું રહસ્ય, મૃત્યુ એટલે શું વગેરે.
આ ઇન્ટરવ્યુની ઝલક:
આજે જે શિવલિંગ છે બધા તે ઓરીજીનલ છે?
સોમનાથમાં આવેલ બાણ સ્તંભ એટલે દક્ષિણ ધ્રુવ પહોંચવાનું પોર્ટલ
એક્ટીવ શિવલિંગ દ્વારા પોર્ટલ ખોલવામાં આવે છે
મહાદેવએ શિવલિંગ દ્વારા પોર્ટલ ખોલવાની સિસ્ટમ વિકસાવેલ
આપણું પૌરાણિક વૈજ્ઞાનિક જ્ઞાન અત્યારે બધુ વિદેશીઓ પાસે છે, જે તેઓ જે તે સમયે - ભારત પર આક્રમણ કરીને લઇ ગયેલ.
૧૨ જ્યોતિર્લિંગની વાત
કેદારનાથનું મંદિર એક એવું છે કે જ્યા આજની તારીખે પણ એક્ટીવ શિવલિંગ છે
રાવણ અને શિવલિંગ બૈજનાથ
ઓરીજીનલ એક્ટીવેટેડ શિવલિંગ બધા ક્રિસ્ટલનાં બનેલ હતા
કનેક્ટીવ મેડીટેશન ટેકનિક
ધ્યાન માટે મહાદેવજીના ત્રિશુલનું એક ચોક્કસ મહત્વ
જમીનનાં વાઇબ્રેશન અને તમારા વાઇબ્રેશનને મેચ કરવા
ધ્યાન કરતી વખતે કોપરનાં સળિયાનું મહત્વ
કનેક્ટીવ મેડિટેશન ટેકનિક દ્વારા મોકલેલ પ્રશ્નનાં મળેલ જવાબને ડિકોડ કરવાનો છે
પ્લેનેટ એક સ્પેસશિપ છે.
Ice age
વેબ સિરીઝ - 3 Body Problem
ભગવાન એટલે સુપર પાવર ધરાવનાર માણસ
#shiv #shivling #shivraval #speakbindas #lordshiva #kalki #kalkiavatar #meditationtechnique #meditation #earth #mystery #ramayana #mahabharat #krishna #gujarati #gujaratipodcast #spiritual #trishul #planet #jyotirling #girnar #dhyan #dasavatar #Hinduism #AncientWisdom #HinduGods #ShivaEnergy #Mythology #ShivDhyana #Mahadev
7 months ago | [YT] | 33
View 2 replies
Speak Bindas
હસુબાપુનો યાદગાર ઇન્ટરવ્યુ | Hasubapu Prernadham Girnar Taleti Junagadh: https://youtu.be/P3Ymdq0uOwI
#hasubapu #prernadham #prernadhamjunagadh #girnar #girnartaleti #junagadh #bapu
8 months ago | [YT] | 22
View 0 replies
Speak Bindas
https://www.youtube.com/watch?v=k3miz...
ओशो के जन्मदिवस पर सखाजी से खास इन्टरव्युं!
अध्यात्मको बिलकुल एक नयी द्रष्टि से जानने के लिए देखिए ए इन्टरव्युं!
8 months ago | [YT] | 25
View 0 replies
Load more