જમાવટ મીડિયા જેવડા વટવૃક્ષની એક ડાળ એટલે જમાવટ જોરદાર. જીવનના દરેક રંગની ઉજવણી એટલે જમાવટ જોરદાર.

સમાચાર માધ્યમોમાં એક હરોળ ઊંચેરું કાર્ય કરવાની અમારી પ્રતિબદ્ધતા હવે જીવનના અન્ય પાસાઓમાં પણ છલકાય... જ્ઞાન થકી ગુજરાતીપણું મલકાય એ મંચ એટલે જમાવટ જોરદાર.

ગુજરાતી ભાષા, સાહિત્ય, સિનેમા, સંગીત, રંગભૂમિ, સંસ્કૃતિ, પ્રકૃતિ, પર્વ, પ્રવાસન, પવિત્રતા, પેટપૂજા, લાઇફસ્ટાઈલ, સાયન્સ, ટેક્નોલોજી, કરિયર ગાઇડન્સ, કરિયર કોર્સિસ સહિત આખી દુનિયાની જોરદાર વાતો અને માહિતીનો ખજાનો એટલે જમાવટ જોરદાર.