જમાવટ મીડિયા જેવડા વટવૃક્ષની એક ડાળ એટલે જમાવટ જોરદાર. જીવનના દરેક રંગની ઉજવણી એટલે જમાવટ જોરદાર.
સમાચાર માધ્યમોમાં એક હરોળ ઊંચેરું કાર્ય કરવાની અમારી પ્રતિબદ્ધતા હવે જીવનના અન્ય પાસાઓમાં પણ છલકાય... જ્ઞાન થકી ગુજરાતીપણું મલકાય એ મંચ એટલે જમાવટ જોરદાર.
ગુજરાતી ભાષા, સાહિત્ય, સિનેમા, સંગીત, રંગભૂમિ, સંસ્કૃતિ, પ્રકૃતિ, પર્વ, પ્રવાસન, પવિત્રતા, પેટપૂજા, લાઇફસ્ટાઈલ, સાયન્સ, ટેક્નોલોજી, કરિયર ગાઇડન્સ, કરિયર કોર્સિસ સહિત આખી દુનિયાની જોરદાર વાતો અને માહિતીનો ખજાનો એટલે જમાવટ જોરદાર.
Jamawat Jordar
જેમનાં હોવા માત્રથી આ દેશ સુરક્ષિત છે એવા દેશના સશસ્ત્ર સેનાબળના દરેક વીર જવાનને આજે #ArmyDay પર સો - સો સલામ.| Jamawat Jordar
#ArmyDay #MilitaryHeroes #HonorOurTroops #ServiceAndSacrifice #SupportOurTroops #CourageousService #RespectTheBrave #SaluteToService #DefendersOfFreedom #ArmyPride #Commemoration #PatrioticSpirit #BraveAndFree #HeritageAndHonor #Veterans #TroopAppreciation #FreedomFighters
1 day ago | [YT] | 12
View 0 replies
Jamawat Jordar
Happy Makar Sankranti
Happy Uttarayan 🪁🪁
#HappyUttarayan #HappyMakarSankranti #Festival #MakarSankranti #Uttarayan #TeamJamawat #Ahmedabad #Gujarat #India #News #Jamawat #JamawatUpdate
2 days ago | [YT] | 2
View 0 replies
Jamawat Jordar
ભારત...અનેક રાજ્યો, અનેક ભાષાઓ, અનેક રીવાજો પણ તેહવાર એક જીવન એક | jamawat jordar
#HappyUttarayan #HappyMakarSankranti #Festival #MakarSankranti #LordSuryaNarayan #Uttarayan #Lohri #Pongal #Bihu #TeamJamawat #Ahmedabad #Gujarat #India #News #Jamawat #JamawatUpdate
2 days ago | [YT] | 10
View 0 replies
Jamawat Jordar
UIDAI દ્વારા નવી e-aadhar app લોન્ચ સાથે જ હવેથી ઘરે બેઠા Name , Address , Phone Number બધું થઈ શકશે Update. સાથે જ નવા આવેલા Aadhar નિયમો વિશે પણ થોડી માહિતી મેળવીએ.
1 month ago | [YT] | 4
View 1 reply
Jamawat Jordar
ખરેખર નવી સવાર ઊગી છે Gujarati Cinema ની. Box office પર પણ અતિશય સંતોષકારક વર્ષ અને Experiments માં પણ અદ્ભુત Josh અને હિંમત. આખા Gujarat ને Proud feel કરાવે એવી અનેક રચનાઓ આવી આ વર્ષે. આ અદ્ભુત અનુભવ પૂરો પાડવા બદલ સર્વે ગુજરાતી film makers ,હિંમતવાન producers અને ગુજરાતી films ને ખોબલે ખોબલે વધાવી લેનાર ગુજરાતી audience ને Big Big congratulations
1 month ago | [YT] | 16
View 1 reply
Jamawat Jordar
ખરેખર નવી સવાર ઊગી છે Gujarati Cinema ની. Box office પર પણ અતિશય સંતોષકારક વર્ષ અને Experiments માં પણ અદ્ભુત Josh અને હિંમત. આખા Gujarat ને Proud feel કરાવે એવી અનેક રચનાઓ આવી આ વર્ષે. આ અદ્ભુત અનુભવ પૂરો પાડવા બદલ સર્વે ગુજરાતી film makers ,હિંમતવાન producers અને ગુજરાતી films ને ખોબલે ખોબલે વધાવી લેનાર ગુજરાતી audience ને Big Big congratulations
1 month ago | [YT] | 7
View 0 replies
Jamawat Jordar
સૌર મંડળની બહારથી આવેલો આ પૂંછડિયો તારો (ધૂમકેતુ) અવકાશમાં 'પાણીનો ધોધ' વરસાવે છે.
#3IAtlas #space #exploration #oumuamua #comet #nasa
3 months ago | [YT] | 13
View 0 replies