Uday Pithadiya (Master)

નમસ્કાર મિત્રો,
હુ ઉદય પિઠડિયા માસ્ટર મારી યુટ્યૂબ ચેનલમા ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતીઓની માહિતી,ઓનલાઇન અરજીફોર્મ અંગેની માહીતી,ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ યોજનાઓની માહીતી,કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ અગત્યના નિર્ણયો,વિવિધ ડોક્યુમેંટ અને પ્રમાણપત્ર મેળવવા માટેની માહિતી તેમજ સ્પર્ધાત્મક પરિક્ષા માટે ઉપયોગી મોડલ પેપર અને પેપર સોલ્યુશનને લગતી માહિતી તેમજ મોટીવેશનના વિડિયો અપલોડ કરવામા આવશે.

મિત્રો, અમારી યુટ્યૂબ ચેનલની મુલાકાત લેવા બદલ આભાર......