Uday Pithadiya (Master)

નમસ્કાર મિત્રો,
હુ ઉદય પિઠડિયા માસ્ટર મારી યુટ્યૂબ ચેનલમા ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતીઓની માહિતી,ઓનલાઇન અરજીફોર્મ અંગેની માહીતી,ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ યોજનાઓની માહીતી,કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ અગત્યના નિર્ણયો,વિવિધ ડોક્યુમેંટ અને પ્રમાણપત્ર મેળવવા માટેની માહિતી તેમજ સ્પર્ધાત્મક પરિક્ષા માટે ઉપયોગી મોડલ પેપર અને પેપર સોલ્યુશનને લગતી માહિતી તેમજ મોટીવેશનના વિડિયો અપલોડ કરવામા આવશે.

મિત્રો, અમારી યુટ્યૂબ ચેનલની મુલાકાત લેવા બદલ આભાર......


Uday Pithadiya (Master)

💥SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા GD કોન્સટેબલ ફાઇનલ રિઝલ્ટ જાહેર...

પોસ્ટ : કોન્સટેબલ GD

Constable (GD) in Central Armed Police Forces (CAPFs), SSF, and Rifleman (GD) in Assam Rifles Examination, 2024

10 months ago | [YT] | 1

Uday Pithadiya (Master)

💥નવોદય વિદ્યાલય ધો-6 (VI) એડમિશન પ્રવેશ પરીક્ષા એડમિટ કાર્ડ જાહેર.....

ધો.-6 પ્રવેશ પરીક્ષા

10 months ago | [YT] | 1

Uday Pithadiya (Master)

RRB ટેક્નિશિયન ભરતી પરીક્ષા સિટી ઇન્ટિમેશન સ્લિપ ડાઉનલોડ કરવા બાબતે.......

પોસ્ટ : ટેક્નિશિયન ગ્રેડ I

જાહેરાત ક્રમાંક :- CEN 02/2024

10 months ago | [YT] | 1

Uday Pithadiya (Master)

GPSC દ્વારા STI પરીક્ષા કોલ લેટર શરૂ ....

પોસ્ટ : રાજ્ય વેરા નિરીક્ષક - STI

જાહેરાત ક્રમાંક : 28/2024-25

પરીક્ષા તારીખ : 22/12/2024

10 months ago | [YT] | 1

Uday Pithadiya (Master)

GSRTC - ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા કંડક્ટર લેખિત પરીક્ષા કોલ લેટર શરૂ...

પોસ્ટ : કંડકટર

જાહેરાત ક્રમાંક : GSRTC/202324/32

પરીક્ષા તારીખ : 29/12/2024

10 months ago | [YT] | 1

Uday Pithadiya (Master)

*💥GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...*

*👉કાલે છેલ્લો દિવસ*

:: પોસ્ટ ::

આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ - 2
કાયદા અધિકારી ગુજરાત ઔષધ સેવા વર્ગ - 2
નાયબ સેક્શન અધિકારી વર્ગ - 3 (સચિવાલય)
નાયબ સેક્શન અધિકારી વર્ગ - 3 (GPSC)
મદદનીશ નિયામક (ભૌતિકશાસ્ત્ર) વર્ગ - 1

‼️ફોર્મ શરૂ તા. : 15/07/2023 (બપોરે 01:00 કલાકે)
ફોર્મ છેલ્લી તા. : 31/07/2023 (રાત્રે 11:59 કલાકે)

‼️DYSO પરીક્ષા તા. : 15/10/2023
TDO પરીક્ષા તા. : 01/10/2023
લીગલ ઓફિસર પરીક્ષા તા. : 01/10/2023

:: લાયકાત ::
ડેપ્યુટી સેક્શન ઓફિસર/ડેપ્યુટી મામલતદાર : ગ્રેજ્યુએટ (છેલ્લું વર્ષ ચાલુ હોય તો પણ ચાલશે.)
TDO : ગ્રેજ્યુએટ
લીગલ ઓફિસર : LLB
━━━━━━━━━━
➥ document
Adhar card
Graduation marksheet
Cast certificate
Non criminal
Passport foto
Signature

2 years ago | [YT] | 2

Uday Pithadiya (Master)

💥સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સટર્નલ દ્વારા પરીક્ષા કોલ લેટર જાહેર...

::: કોર્સ :::

👉B.A. સેમ -2
👉B.COM સેમ -2
👉M. Com સેમ -2

હોલ ટિકિટ ડાઉનલોડ તા. : 19/04/2023

🎯 પરીક્ષા તારીખ
🪄B.A. સેમ -2 27/04/23
🪄B.COM સેમ -2 26/04/23
🪄M. Com સેમ -2 25/04/23

2 years ago | [YT] | 0

Uday Pithadiya (Master)

CRPF નોટીફીકેશમાં સુધારો થયેલ છે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 02-05-2023

ઉમર મર્યાદામાં પણ સુધારો કરેલ છે.
Trademan Post Age Limit : 18-26 Years+Relaxtion
Driver Post : Age Limit 21-30 Years+Relaxtion

2 years ago | [YT] | 4