Sukh Shanti Charitable foundation

સુખ સાંતી ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ- બરોજ સેવાકીય કાર્ય ની અપડેટ વિડિયો ના માધ્યમ થી આપ સુધી પહોચાડવી સાથે-સાથે આપલોકો ના સાથ અને સહકાર થી સુખ શાંતિ ગ્રુપ આયોજિત "ટુકડો ત્યાં હરી ઢુકડો “અન્નક્ષેત્ર જે અહમદાબાદ તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં દર્દી ઓ માટે ટિફિન સેવા અને રોડ રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. આ કાર્ય તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો

Official Gmail :-
sukhshanti210@gmail.com

Bank of Baroda
sukh shanti charitable trust
A/c.89930200001932
IFSC.CODE. BARB0VJKNAG

M.6353002610