Snehal Gadhavi Family Vlog

જય માતાજી મિત્રો
Snehal Gadhavi Family Vlog ચેનલ માં તમારું સ્વાગત છે
આપણે ગુજરાતી એમ પણ ફરવાના શોખીન એટલે આ ચેનલ હરવા ફરવા અને અવનવી જગ્યાઓ જોવા અને અવનવું જમવાનું બનાવાનું અને સારી જગ્યાઓ નું સારું જમવાનું હોય તેના વિશે માહિતી આપવા બનાવી છે સાથે સાથે અમારી કાર માં અમે રસોડું પણ સાથે લઇ ને ફરીયે છીયે
એટલે અમે લાંબી સફર કરીશું એમાં પણ અમે શક્ય હોય ત્યાં સુધી જમવાનું અમારી કાર માં જ બનાવીશું ચાલો તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે અમારી આ યુટ્યુબ અને જીવન ની સફર માં ….
ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો 😊🙏🏻