સત્ય નો માર્ગ બતાવતી અને અંધશ્રદ્ધા માંથી બહાર લાવા નો પ્રયાસ કરતી youtube ચેનલ જેમાં ખોટા ધુતારા ઢોંગી નકલી ભુવાની કુંડળી સામે લાવવાનો પ્રયાસ કરીએ છીએ
અને તમે બધા સાથ સહકાર આપો જેથી કરીને આવા નકલી અને ઢોંગી ભુવાનો પર્દાફાશ કરી શકીએ
સત્યની સાથે જોડાવા માટે ખુબ ખુબ આભાર
Shared 1 year ago
11K views