સત્ય નો માર્ગ બતાવતી અને અંધશ્રદ્ધા માંથી બહાર લાવા નો પ્રયાસ કરતી youtube ચેનલ જેમાં ખોટા ધુતારા ઢોંગી નકલી ભુવાની કુંડળી સામે લાવવાનો પ્રયાસ કરીએ છીએ
અને તમે બધા સાથ સહકાર આપો જેથી કરીને આવા નકલી અને ઢોંગી ભુવાનો પર્દાફાશ કરી શકીએ
સત્યની સાથે જોડાવા માટે ખુબ ખુબ આભાર
Hakubha mamasarkar nikol 111
પિચર ફ્લોપ || ધવલ ભુવાજી (કમઢીયા) || અશોક ભુવાજી (તારાપુર)
https://youtu.be/BQEvBOz89sQ
1 year ago | [YT] | 44
View 1 reply
Hakubha mamasarkar nikol 111
રાજકોટના કિર્તીદાન દેથા અને જામનગરના દેવેન્દ્રસિંહની ધમકી ભરી વાતો
હમણાં જ સાંભડો
https://youtu.be/pz3U3F4Cre0
1 year ago | [YT] | 75
View 0 replies
Hakubha mamasarkar nikol 111
હમણાં જ જુઓ "ધ કીર્તિ (જેઠાલાલ) સ્ટોરી"
https://youtu.be/CTDDfQpnDr8
1 year ago | [YT] | 95
View 2 replies
Hakubha mamasarkar nikol 111
ધવલ ભુવજી એ કેમ માફી માંગી હતી ? દાબ દબાણ થી ? 50 લોકો ના ડર થી ?
શું છે સત્ય હકીકત સાંભડો આ લિન્ક ક્લિક કરી ને
https://youtu.be/jPaftAbtgLo?si=pzgjm...
સત્ય ની સાથે ચાલવા માટે અને અંધશ્રદ્ધા વિરુદ્ધ રહેવા માટે સહકાર આપવા સબ્સ્ક્રાઇબ કરો આ ચેનલ ને અને નોટિફિકેસન ઓંન કરી દો અમારા વિડીયો ને સૌથી પહેલા નિહાડવા માટે
જય માતાજી
1 year ago | [YT] | 103
View 2 replies
Hakubha mamasarkar nikol 111
🌹🙏🏻 મામાદેવ હૃદય માં નામ તમારું 🙏🏻🌹
2 years ago | [YT] | 148
View 2 replies
Hakubha mamasarkar nikol 111
🚩_ હાર્દીક આમંત્રણ _🚩
કાળીચૌદશ ના દિને તા.૧૧/૧૧/૨૦૨૩ શનિવારે નવચંડી મહાયજ્ઞ નુ આયોજન કરવામાં આવ્યું છે તો આપ સર્વે ભાવી ભક્તો ને પધારવા હાર્દિક આમંત્રણ છે તથા નૂતનવર્ષને ભાઇ બીજ ના શુભદિને
તા.૧૫/૧૧/૨૦૨૩ ને બુધવારે અન્નકુટ 56 ભોગ દર્શન તથા શ્રી જોડીયા ખીજડા વાળા મામા સરકાર તેમજ સાનિધ્ય મા બીરાજમાન મેલડી માં મહાકાળી માં ની ઘ્વજારોહણ 🌹મામા સરકાર નો આશરો નીકોલ ધામ અમદાવાદ 🌹
આવા માટે એડ્રેસ નીચે આપેલ છે
👇 નિકોલ અમદાવાદ 👇
જીવન વાડી ચાર રસ્તા પાસે શહીદ વીર મંગલ પાંડે હોલ ની બાજુમાં સત્ ગુરુ ગાર્ડન પાસે કેનાલ રોડ નીકોલ અમદાવાદ 🇮🇳 ૩૮૨૩૫૦
:- g.co/kgs/ok2E3o
#mamadev #mama #mamasarkar #mamanimoj #moj #mamasarkar4141 #mojilamama #mojilamamamojkarave,#kali #mogal #mahakali #pavagadh #reelsinstagram #trending #reelforyou #viralvideos #viralreels #surapuradhambholad #aghori #bhavnagar #gondal #surat
www.instagram.com/p/CzQ4sxaCgdL/?igshid=M3loOGdvYX…
2 years ago | [YT] | 73
View 1 reply
Hakubha mamasarkar nikol 111
નવરાત્રી ના પવનપર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ 🙏🏻
2 years ago | [YT] | 98
View 6 replies
Hakubha mamasarkar nikol 111
વિડિયો મૂકવા નું બંધ ? કમઢીંયા મામાદેવ ના ધવલ ભુવાજી ને ગુરુવાર બેઠક ના વિડિયો મુકાવ ની ચોખ્ખી ના પાડી !
જાણો સત્ય હકીકત ...
રેકોર્ડીંગ ટુંક જ સમય માં અપલોડ કરવા માં આવશે ...
2 years ago | [YT] | 82
View 0 replies
Hakubha mamasarkar nikol 111
https://youtu.be/HYGGsYVrVyw
2 years ago | [YT] | 17
View 0 replies
Hakubha mamasarkar nikol 111
https://youtu.be/HYGGsYVrVyw
2 years ago | [YT] | 49
View 1 reply
Load more