*જયશ્રીકૃષ્ણ🙏*
શ્રી ઉત્સવ
આપણાં ઉત્સવ ઘર ઘરનું પંચાગ સસ્તું અને સરલ પાંચ પાંચેય ખંડમાં વિસ્તરેલ છે. જેણી સ્થાપના 1979 થી પ્રસિદ્ધ છે. આ પંચાગના સ્થાપક છે સ્વ. શ્રી સુરેશભાઈ ગણાત્રા.
રાશિ, તિથિ, ચોઘડિયા તથા અન્ય માહિતી સહિતનું પંચાગ.
પંચાગ બે આવૃતિ માં ઉપલબ્ધ છે.
1. ગુજરાતી
2. ઇંગ્લિશ/ગુજરાતી
આપ સૌની પ્રિય પુસ્તિકા શ્રી ઉત્સવ 2080 નું કાર્ય શરૂ થઈ ગયું છે. અત્યાર સુધી આપ સૌએ અમને જે સહકાર આપેલો છે તે બદલ અમો આપના હ્રદયપૂર્વકના ઋણી છીએ. આ કાર્યમાં આપને તથા આપના અન્ય સ્નેહીજનોને સહભાગી થવાનું સ્નેહભર્યુ આમન્ત્રણ.
ઑર્ડર ફૉર્મ તા. 30/6/2023 સુધીમાં મોકલી આપવા આવશે.
ઑર્ડર ફૉર્મ મળ્યાના 10 દિવસ ની અંદર તમારી છાપવાની વિગતની માહિતી મોકલી આપવા વિનંતી.
ઑર્ડર ફોર્મ ભરીને મોકલાવાની છેલ્લી તા. 13.07.23 છે.
*વધુ માહિતી માટે* *9820665501/*
*99206665501*
*પર સંપર્ક કરો*
Shared 2 years ago
133 views