Sairam Dave Official

Sairam Dave, A perfect combination of Knowledge and Humor, A person who can make you smile, who can make you laugh, who can make you cry, a person who is spreading our reach culture to new generations with is abilities of spreading knowledge with humor.

A name that can refresh you for 365 day just in three hours show!


Sairam Dave Official

50 વર્ષના ભજનના વિશ્વકોષ જેવા મારા પિતાશ્રી વિષ્ણુપ્રસાદ દવે (પ્રસાદજી) જેમની પાસેથી મેં ગળથૂથીમાં ભજનો સાંભળ્યા અને પીધા... હું ભજનિક નથી, થવું પણ નથી પરંતુ પિતાશ્રીના કલાના વારસાને જીવંત રાખી શક્યો એનો રાજીપો છે.
બાપ દીકરાની આ જુગલબંધી ચાહકોને ગમશે એવી શ્રધ્ધા સાથે...
CLICK HERE TO WATCH FULL VIDEO : https://www.youtube.com/watch?v=ndz1K...

2 months ago | [YT] | 11

Sairam Dave Official

છેલ્લા 50 વર્ષથી જેમણે લોકસંગીત તથા ભજન-સંતવાણીને જીવંત રાખી છે તેવા પ્રખ્યાત પ્રાચિન ભજનીક શ્રી વિષ્ણુપ્રસાદ દવે(પ્રસાદજી) તથા વિશ્વવિખ્યાત લોકસાહિત્યકાર અને હાસ્યકલાકાર શ્રી સાંઈરામ દવે દ્વારા સૌ પ્રથમ વાર સંતવાણી લોકસંગીત તથા લોકસાહિત્યની તથા પિતાપુત્રની અનોખી વાતો સાથે "બાપ-દીકરાની જુગલબંધી"

માત્ર 🔴/prasadjiofficial યુટ્યુબ ચેનલ પર...

Click Here to Watch Full Video : https://youtu.be/DxIw9XdTKqE

અવનવા પ્રાચીન ભજન-સંતવાણી અને લોકસંગીતને માણવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો : youtube.com/@prasadjiofficial

4 months ago | [YT] | 9

Sairam Dave Official

હાસ્ય, સાહિત્ય સાથે કૃષ્ણભક્તિની વાતો અને ગીતોનો જલસો....દ્વારકા ઉત્સવ 2023

2 years ago | [YT] | 261