Vishnuprasad Dave

શ્રી વિષ્ણુપ્રસાદ દવે (પ્રસાદજી)ના અવાજમાં સાંભળો પ્રાચીન તથા અર્વાચીન ભજનો – જ્યાં ભક્તિનું સંગીત માત્ર સાંભળવા માટે જ નહીં, પરંતુ અનુભવવા પણ મળશે...

પ્રાચીન તથા શાસ્ત્રીય ઢાળ પર આધારિત, જીવનનાં દરેક પાસાને સ્પર્શતા ભજનો – whether it's the timeless classics of Santvani, soulful compositions on Hindu deities, or original creations that blend tradition with modern devotion.

અહીં દરેક ભજન છે મનથી ઉત્પન્ન થયેલું અને આત્માને સ્પર્શતું.
પ્રસાદજીના કંઠે ગવાયેલા આ ભજનો તમારા મનને શાંત કરે છે, ભાવનાને ઊંડાણ આપે છે અને ભક્તિમાં તમને તરબોળ કરે છે.

સબ્સ્ક્રાઈબ કરો અને ભક્તિરસમાં તમારું જીવન રંગાવો.