THINK MORE ના પ્લેટફોર્મ પર કોઇ પણ વિદ્યાર્થી કેવી રીતે સફળ થયા છે તેમની તટસ્થ પરીક્ષા રણનીતિ આપ સુધી પહોંચાડવાનો અમારો લક્ષ્ય છે . તો આપના ધ્યાન માં કોઈ પણ એવા વિદ્યાર્થી હોય કે જેમણે ક્લાસ -૩ ( PSI -ASI ) થી લઈને GPSC - UPSC સુધી ની પરીક્ષા પાસ કરી હોય અને તે પોતાની રણનીતિ (Strategy) શેર કરી ને ગુજરાત ના વિદ્યાર્થીઓ ને પ્રેરણા સ્રોત અને મદદ થવા ઇન્ટરવ્યૂ આપવા માગતા હોય તો નીચેના નંબર પર સંપર્ક કરાવવા વિનંતી .
Contact on What’s app :
8160591626
THINK MORE - TM
https://youtu.be/bVI0FpjNqQw જયપાલ ભાઈ ગમારા જેઓ બોટાદ જિલ્લામાંથી આવે છે અને વનરક્ષક માં સફળ થયા પછી ગીર પશ્ચિમ રેન્જ જુનાગઢ ખાતે ફરજ બજાવી રહ્યા છે વનરક્ષક ના ફૉર્મ 2018 માં ભરાયાં પછી 2022 માં પરીક્ષા લેવામાં આવી 2020 માં કોરોના જેવો કપરો કાળ પણ આવ્યો છતાં હિંમત હાર્યા વગર માત્ર ફોરેસ્ટ ની જ પરીક્ષા પાસ કરવી છે તેવું નક્કી કરી અને વનરક્ષક માં સમગ્ર ગુજરાત માં બીજા ક્રમે સફળ થયા આ વિડીઓ માં તેમણે વનરક્ષક ભરતી નું માર્ગદર્શન ખુબ જ સારી રીતે સમજાવ્યું છે .
2 years ago | [YT] | 542
View 10 replies
THINK MORE - TM
https://youtu.be/jLaE2g2NI0M?si=oC5if... Shirsty Sharda Ma’am જેમણે તાજેતર માં જાહેર થયેલા GPSC ના પરિણામ માં સમગ્ર ગુજરાત માં ત્રીજા ક્રમે અને મહિલાઓ માં પ્રથમ ક્રમાંકે સફળ થયા છે તેઓ હાલ માં ગુજરાત સરકાર માં Assistant Director તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમણે 4 વખત GPSC ની પરીક્ષા આપી છે . આ વિડિઓ માં GPSC ની તૈયારી કેવી કરી શકાય તેનું વિગતવાર એનાલિસિસ કર્યું છે .
2 years ago | [YT] | 465
View 1 reply
THINK MORE - TM
શનીભાઈ મોદી જેઓ તાજેતર માં જાહેર થયેલા પરિણામ માં 8 માં ક્રમાંકે ગુજરાતી માધ્યમ માં પરીક્ષા આપી સફળ થયા છે . GPSC પરીક્ષા પહેલા તેમણે તલાટી , જુનિયર ફાર્માસિસ્ટ , STI , લેબર ઓફિસર માં સફળ થઈ નોકરી કરી છે તેમણે GPSC ના કુલ 4 ઇન્ટરવ્યુ આપ્યા તેમાંથી 2 ઇન્ટરવ્યુ મા સફળતા પ્રાપ્ત કરી છે Watch Full Video : https://youtu.be/fqhW7CQcQf4?si=LDhPl...
2 years ago | [YT] | 300
View 1 reply
THINK MORE - TM
https://youtu.be/WsH_QP_IiPU હંસાબેન વાઘેલા જેઓ તાજેતર માં જાહેર થયેલા પરિણામ માં 26 માં ક્રમાંકે સફળ થયા છે તેમજ તાજેતર ના DYSO માં પણ 63 માં ક્રમાંકે સફળ થયેલા છે તેમણે તેમની સંપૂર્ણ તૈયારી ગુજરાતી માધ્યમ માં તેમજ મુખ્ય પરીક્ષા પણ ગુજરાતી માધ્યમ માં આપી છે . તેઓ અગાઉ 7-8 પરીક્ષા માં નિષ્ફળ પણ ગયેલા છતાં હિંમત હાર્યા વગર આજે એક સાથે 2 પરીક્ષાઓ માં સફળતા પ્રાપ્ત કરી .
2 years ago | [YT] | 512
View 3 replies
THINK MORE - TM
DYSO MAINS EXAM STRATEGY BY SOHINI MA'AM ...સોહિની બેન જેઓ પંચમહાલ જિલ્લા ના ગોધરા ના વતની છે અને અત્યારે તેઓ DYSO તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમણે GPSC ની 4 મુખ્ય પરીક્ષા આપી છે જેમાંથી તેઓ 3 પરીક્ષા માં પ્રથમ પ્રયાસે જ સફળ થયા છે . કોઇ પણ પ્રથમ વાર Mains આપતા વિદ્યાર્થી એ શું બાબતો ધ્યાનમાં હોવી જોઈએ તેમજ તમારી રણનીતિ કેવી હોવી જોઈએ તેનું વિગતવાર માર્ગદર્શન સોહિની બેને આપ્યુ છે . https://youtu.be/7BJ7okc92lA
2 years ago | [YT] | 82
View 0 replies
THINK MORE - TM
WE ARE BACK AFTER FEW MONTH .... થોડા મહિના પછી અમે પાછા આવ્યા છીએ જો તમે લોકો સહકાર આપો તો આ શ્રેણી ફરી આ જ રીતે ચાલુ રહેશે અને ગુજરાતના યુવાનોને પરીક્ષા કેવી રીતે પાસ કરવી તેની સાચી માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું.
https://youtu.be/MWuzE2jUsRk
2 years ago | [YT] | 139
View 2 replies
THINK MORE - TM
WATCH Full Video https://youtu.be/CL0R5gfaX3M
2 years ago | [YT] | 253
View 6 replies
THINK MORE - TM
Dyso Exam Strategy By Dhaval Joshi https://youtu.be/MufaB4qXYC0
2 years ago | [YT] | 331
View 1 reply
THINK MORE - TM
High Court Exam Strategy By Chirag Joshi
https://youtu.be/NZZHH4v8VZs
2 years ago | [YT] | 117
View 2 replies
THINK MORE - TM
Video Will Be Published Tomorrow 11 AM
2 years ago | [YT] | 248
View 3 replies
Load more