શિક્ષણને લગતી તમામ માહિતી આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા અને ભરતી બાબતની તમામ અપડેટ આપની ચેનલ પર મૂકવામાં આવે છે.


Smart Education

ટેટ 1 પર થસે 5000 શિક્ષકની ભરતી..

1 week ago | [YT] | 9

Smart Education

શિક્ષણ સહાયક વેઈટિંગ શાળા પસંદગી નવી અપડેટ

3 weeks ago | [YT] | 2

Smart Education

Tet 1 call letter update

3 weeks ago | [YT] | 3

Smart Education

1 month ago | [YT] | 3

Smart Education

આખરે આવી ગયું ગણિત વિજ્ઞાન ...અપડેટ

2 months ago | [YT] | 10

Smart Education

4 months ago | [YT] | 2

Smart Education

હું સ્મિતકુમાર પંડ્યા.
👉 ૧૧-૧૨ માં જોબ લઈ લીધી છે.
👉TAT-S ૧૫૧ માર્કસ છે.પણ માધ્યમિક માં શાળા પસંદગી આપી જ નથી.
👉Tet-2 માં 84.5793 મેરીટ સાથે કેટેગરી માં ગુજરાત માં 4 થો અને જનરલ માં 10મો નંબર છે.પરંતુ હવે શું જિલ્લા પસંદગીમાં પણ જવાનો નથી.
મારા સાથી મિત્રો ના સહયોગ અને સહકારથી આવડી મોટી ભરતી આવી છે. મને તો જોબ મળી ગઈ છે પરંતુ અન્યને પણ રોજગારની તક મળે એવી જ આશા છે. દરેક મિત્રો ને વિનંતી કે એક પણ જગ્યા ન બગડે..એની તકેદારી રાખે.
આભાર

5 months ago | [YT] | 92

Smart Education

આજરોજ ભૌતિક વિજ્ઞાન વિષયના ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક તરીકે નિમણૂક હુકમ મેળવ્યો.

5 months ago (edited) | [YT] | 103

Smart Education

- જામીનખત રૂ. ૩૦૦ ના સ્ટેમ્પ પેપર પર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની રૂબરૂમાં બે સાક્ષીઓની સહી સાથે કરવાનો રહેશે.
- સોગંદનામુ રૂ. ૫૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ કરીને રજૂ કરવાનો રહેશે.
- ચાલચલગત પ્રમાણપત્ર સાદા કાગળ પર ગેઝેટેડ ઓફિસર પાસેથી મેળવીને રજૂ કરવાનું રહેશે.

જામીનખત 300 ના સ્ટેમ્પ પેપર પર લખાઈને જવાનું રહેશે. નોટોરાઇઝ્ડ કરવાનું નથી. જિલ્લા શિક્ષણાધિકારીની સમક્ષ સાક્ષીના સહી સિક્કા કરીને રજૂ કરવું.

સોગંધનામું નોટોરાઇઝ્ડ કરાવવું.

6 months ago | [YT] | 12

Smart Education

વિદ્યા સહાયક ભરતી અપડેટ

6 months ago | [YT] | 20