શિક્ષણને લગતી તમામ માહિતી આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા અને ભરતી બાબતની તમામ અપડેટ આપની ચેનલ પર મૂકવામાં આવે છે. ધોરણ 9 10 અને 11 12 વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓને અગત્યની અપડેટ અને અગત્યનું કન્ટેન્ટ મળી રહે તે પણ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે.