નમસ્તે ખેડૂત મિત્રો......
જે જે કિશાન મા આપ સૌ મિત્રોનુંહૃદયપૂર્વક સ્વાગત છે. અમે આપના સુધી સફળથી ખેડૂતલક્ષી માહિતી મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ.આપ આપની સાથે જોડાયેલા ખેડૂતોને જે જે કિશાન ચેનલ સબસ્ક્રાઈબ કરાવી તેમના સુધી ખેતીવિષયક રસપ્રદ માહિતી પહોંચાડવા માટે સહકાર આપશો.આપ અમારા સાથે લાગણીથી જોડાયા એ બદલ અમે આપના આભારી છીએ.

જયસુખભાઈ જે ઓળકીયા
મો:૯૨૬૫૦૧૭૦૫૩
www.facebook.com/jaysukh.olakiya.568/