જય માં સુલેશ્વરી ♥️🙌
---
"સાંસ્કૃતિક વારસો અને લોકજીવનની ઝલક વાલમ ગામના હાથિયા-ઠાઠું 🐂 મહોત્સવ .
આ ચેનલ પર તમારું સ્વાગત છે, જ્યાં અમે વાલમ ગામના પરંપરાગત ઉત્સવો, લોકસાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાસ તહેવારોના રંગીન દ્રશ્યો અને ઓરિજિનલ વિડીયો રજૂ કરીએ છીએ.
સ્થાનિક સંસ્કૃતિને જીવંત રાખવા અને વિશ્વ સુધી પહોંચાડવા એ અમારું ધ્યેય છે.
હવે સબસ્ક્રાઈબ કરો અને જોડાઈ જાવ અમારા યાત્રામાં!"
---
- જય વાલમ ❤️ ( @jayy_07 )
હાથિયા-ઠાઠું મહોત્સવ ( ૨૦૨૫-૧ )🥳🐂 || "ભક્તિ અને ઉત્સાહનો સંગમ – આ છે વાલમ ગામનો પારંપરિક હાથિયા!" ||
Shared 56 years ago
149 views
Shared 56 years ago
669 views
Shared 56 years ago
1.7K views
Shared 56 years ago
1.6K views