Hathiya Thathu Mahotsav

જય માં સુલેશ્વરી ♥️🙌
---

"સાંસ્કૃતિક વારસો અને લોકજીવનની ઝલક વાલમ ગામના હાથિયા-ઠાઠું 🐂 મહોત્સવ .

આ ચેનલ પર તમારું સ્વાગત છે, જ્યાં અમે વાલમ ગામના પરંપરાગત ઉત્સવો, લોકસાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાસ તહેવારોના રંગીન દ્રશ્યો અને ઓરિજિનલ વિડીયો રજૂ કરીએ છીએ.
સ્થાનિક સંસ્કૃતિને જીવંત રાખવા અને વિશ્વ સુધી પહોંચાડવા એ અમારું ધ્યેય છે.
હવે સબસ્ક્રાઈબ કરો અને જોડાઈ જાવ અમારા યાત્રામાં!"


---

- જય વાલમ ❤️ ( @jayy_07 )