કૃષિ દરરોજ એ ગુજરાતના ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે બનાવાયેલું એક જાણકારીભર્યું YouTube ચેનલ છે.
અહીં તમને મળશે –
✅ ગુજરાત સરકારની નવી અને જૂની યોજનાઓની સંપૂર્ણ માહિતી
✅ ખેડૂત સહાય યોજના, પશુપાલન, બાગાયત, લોન સહાય વગેરે અપડેટ્સ
✅ સરકારી ભરતી, સ્કોલરશિપ અને લાભકારી યોજનાઓની સાચી માહિતી
✅ દરરોજના તાજા ખેડૂત સમાચાર અને updates
અમારું લક્ષ્ય છે કે ગુજરાતના દરેક ખેડૂત, વિદ્યાર્થી અને યુવાનો સુધી સરકાર દ્વારા આપવામાં આવતા લાભો અને યોજનાઓની સાચી માહિતી સરળ ભાષામાં પહોંચાડવી.
👉 Subscribe કરો કૃષિ દરરોજ ને અને રહો દરેક સરકારી જાહેરાત, ભરતી અને યોજના અંગે અપડેટ!