શ્રી ઓમ જરી - કોર્ડિંગ મેન્યુફેક્ચરિંગમાં એક વિશ્વસનીય નામ!
16 વર્ષથી વધુના અનુભવ સાથે, શ્રી ઓમ જરી કાપડ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગ માટે નાયલોન અને પોલિસ્ટર યાર્નની બનાવટમાં નિષ્ણાંત છે. અમારા તમામ ઉત્પાદનો તેમની શ્રેષ્ઠ ગુણવત્તા અને મજબૂતાઈ માટે જાણીતા છે.
📌 અમારા મુખ્ય ઉત્પાદનો:
✅ 12 mm, 14 mm & 16 mm બીડ્સ નાયલોન તાર
✅ 10mm & 11mm કોર્ડિંગ નાયલોન
✅ કોર્ડિંગ દોરી (બટન દોરી & પીઠા દોરી)
✅ બાદલા જરી દોરી
🎯 શા માટે શ્રી ઓમ જરીની જ પસંદગી?
✔️ શ્રેષ્ઠ ગુણવત્તા
✔️ મોટા ઓર્ડર માટે સતત ઉત્પાદન પૂરું પડતી કંમ્પની
✔️ કોઈ પણ સમસ્યાનું ઝડપી સમાધાન
📞 અમારું સરનામું:
19/20, નિર્માણ ઉદ્યોગ, અશ્વિનીકુમાર શમશાન ભૂમિની સામે, સુરત, ગુજરાત, ભારત - 395008
📩 અમારી સાથે જોડાઓ:
ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી સેક્ટરમાં નવીનતમ અપડેટ્સ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં!
Shared 4 months ago
11 views
Shared 5 months ago
32 views
Shared 1 year ago
86 views
Shared 1 year ago
253 views
Shared 1 year ago
82 views
Shared 3 years ago
856 views
Shared 3 years ago
156 views
Shared 3 years ago
130 views