cRaZyy tRaVelleR🙃

આ ચેનલ ગુજરાતના તથા ભારતના અલગ અલગ ફરવા લાયક સ્થળો ની માહિતીના વિડિયો માટે બનાવવામાં આવેલ છે. આ ચેનલ પર મૂકવામાં આવતા વિડિયો માં એક દિવસ થી લઇ એક અઠવાડિયા સુધીમાં ફરી શકાય એવા પ્રવાસન સ્થળો વિશે ત્યાં જવા માટે ના માધ્યમો, રસ્તા , વાહન વ્યવહાર , રહેવા તથા જમવાની સગવડ તથા આજુ બાજુ નજીકમાં જોવાલાયક અલગ અલગ જગ્યાઓ ની જાણકારી આપવામાં આવેલી છે.