ધરમ કરમ

મિત્રો અહીં ધરમ કરમ ની વાર્તાઓ, આધ્યાત્મિક વાતો, હિંદુ ધર્મના ધાર્મિક તહેવારો અને જ્ઞાન ની વાતો થશે. જુદી જુદી વાર્તાઓ, ગીતો અને ભજનો સ્તોત્રો, પાઠ, શ્લોકો, મંત્રો, ભક્તિ, જાપ, તપ જેવી બાબતો વ્યક્ત કરવામાં આવશે. આપણા ધર્મની વાતો સરળ ભાષામાં કરવામાં આવશે. જે આપને જરૂર ગમશે. આપને ધરમ કરમ ની વાતો, હિન્દુ વ્રત કથાઓ, સત્સંગ સભામાં રસ હોય, તો આપને આ વાતો સાંભળવી ગમશે. તો આપ આ ધરમ કરમ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરી દેશો.