વિડિયો મનોરંજન માટે બનાવુ છુ કોઈએ માથે ઓઢવુ નય🤣
ગામડાં મા આખો દિવસ અમે જે કામ કાજ કરીયે એ એમ બતાવી છુ આપણી ચેનલ reta kalavad ni hasti મા તમારૂ સ્વાગત છે મિત્રો
આયા સુધી આવ્યા છે તો અમારી ચેનલ ને like and subscribe કરતા જાવ 🙏
જય દ્વારકાધીશ 🙏
મહાદેવ હર🙏