અહીં સુધી આવ્યા જ છો તો હવે અમારી ચેનલ subscribe કરી નાખ જો, અહી તમને ગુજરાત એસ.ટી. બસ નાં નવા નવા વિડિયો, બ્લોગ , બસ જર્ની નાં વિડિયો જૉવા મળશે

Mile ston 🚌

♥️ 0 subscriber♥️=16/08/2024
♥️ 10 subscriber♥️=23/08/2024
♥️ 25 subscriber♥️=26/08/2024
♥️ 50 subscriber♥️=28/08/2024
♥️ 100 subscriber♥️=08/09/2024
♥️ 300 subscriber ♥️= 07/10/ 2024
♥️ 500 subscriber ♥️= 14/11/2024

Hii, welcome to my youtube chenal
This chennal motive gsrtc all bus stand time table,all rut video,all bus journey ,all gsrtc bus over all Gujarat

આપણીઆ ચેનલ નો ઉદ્દેશ્ય Gsrtc નિગમ ની બસ અલગ અલગ રૂટ, ડેપો નાં ટાઇમ, સમયપત્રક,st. ને લગતી અલગ અલગ માહિતી આપવા નો છે, એ ચેનલ ના બધા વીડિયો નિગમ નાઈ પ્રતિષ્ઠા ના કોઇ કોઇ ખરાબ, કે ખોટું, નુકશાન કરવા નો કોઇ ઇરાદો નથી