ગુજરાત કૃષિ અને યંત્રો

નમસ્તે મિત્રો ગુજરાત કૃષિયંત્ર ચેનલમાં આપ સૌ મિત્રોનું હૃદય પૂર્વક સ્વાગત છે આપ સૌ અમારો ઉત્સાહ વધારી અમોને પ્રેરણા સ્ત્રોત પૂરું પાડો છો અમે આપને મદદ મળી શકે એવા આશ્રય સાથે ગુજરાત કૃષિયંત્રના માધ્યમથી ખેતીમાં ઉપયોગી કૃષિયંત્રો ની જરૂરિયાત અને યાંત્રિકરણ વિશે માહિતી અને કોઠાસૂઝનો અનુભવ કરી પ્રગતિ સાથે પ્રેરણાદાઈ બનો એવી આશા સાથે આપ સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ માટે તમે પણ તમારી સાથે જોડાયેલ મિત્રો અને પરિવાર ને ચેનલ સબસ્ક્રાઇબ કરાવો જેથી તેઓને પણ મદદ મળી રહે તમે પણ આ ચેનલને સહકાર આપશો આપ અમારી સાથે દિલથી જોડાયેલા રહો એ બદલ અમે આપના આભારી છીએ ધન્યવાદ

જય જય ગરવી ગુજરાત ભારત માતાકી જય

ખાસ નોંધ :- આ વિડીયો ખેડૂત મિત્રો માટે મફત મૂકવામાં આવે છે અને મહેરબાની કરી આ નંબરનો દૂર ઉપયોગ ન કરવો

ખાસ નોંધ :- તમે અમારી ચેનલ ગુજરાત કૃષિયંત્ર પર વીડિયો જોઈ કોઈપણ વસ્તુ ખરીદશો કે વેચશો તેની જવાબદારી ખરીદી કરનાર તથા વેચનાર માલિકની રહેશે વીડિયોમાં બતાવેલ વસ્તુઓ અમારી નથી માટે અમે કોઈ જવાબદારી લેતા નથી એની ખાસ નોંધ લેશો

જાહેરાત કરવા માટેનું whatsapp નંબર :- ૯૬૨૪૦૨૨૯૮૮(9624022988)