નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માહિતી પ્રદાન માં. ગુજરાત સરકાર દ્વારા અવાર નવાર જાહેર થનાર ભરતી, યોજના તેમજ બીજી ઘણી બધી માહિતી આ ચેનલ ના માધ્યમ થી આપ સુધી પોહચડવાની અમારી પૂરી કોશિશ રહેશે. જો આપને અમારા દ્વારા આપવામાં આવેલ વીડિયો helpful લાગ્યા હોય તો આ ચેનલ ને subscribe જરુર કરજો.