Red And White Skill Education

વાલી તેમજ વિદ્યાર્થીઓ ને મૂંઝવતા કેટલાક સવાલો ના સમાધાન સાથે અમે લઇ ને આવી રહ્યા છે એક વેબિનાર " કરિયર કાઉન્સેલિંગ એન્ડ જોબ સ્કોપ ઈન ઇન્ફોરમેશન ટેક્નોલોજી"
જિલ્લા રોજગાર કચેરી નર્મદા , મોડેલ કેરીઅર સેંટર નર્મદા અને Red and white group of Institutes એ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલ છે .

Webinar Link: - meet.google.com/ded-ekkj-xwr

જેમાં વિદ્યાર્થીઓ તથા વાલી મિત્રોને મૂંઝવતા પ્રશ્નો માટે સચોટ માર્ગદર્શન આપવા માં આવશે .
જેવા કે ......
(1) હું 12 માં ધોરણ માં નાપાસ થયો છું , તો પણ શું આજ વર્ષે મને સારી કોલેજ માં એડમિશન મળે ખરું ?
(2) મારે 12 માં ધોરણ માં ખુબજ ઓછા પરસન્ટેજ આવ્યા છે તો પણ IT /COMPUTER/MULTIMEDIA/fashion designing /Interior Designing માં મારી કારકિર્દી બનાવવી શક્ય છે ?
(3) મારી આર્થિક પરિસ્થતિ નબળી છે , ત્યારે હું જાણવા માંગુ છું કે કોઈ એવી કોલેજ છે જે ઓછી ફી માં સારું ભણતર આપે ?
(4) શું વિદ્યાર્થી ને ગવર્મેન્ટ તરફ થી કોઈ આર્થિક સહાય આપવામાં આવે છે ખરી ?
(5) શું કોઈ એવી યુનિવર્સીટી છે જે ફી માં રાહત આપતી હોય ?
(6) શું તમે એવી કોલેજ ની શોધ માં છો જે તમારા રસ,આર્થિક પરિસ્થિતિ અને આવડત ને ધ્યાન માં રાખી તમને કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન આપે ?
7) શું ભણતર માટે મને ક્યાંય થી લોન મળી શકે ?
8) શું કોઈ એવી કોલેજ છે જે ભણતર પૂરું થતા નોકરી પણ અપાવે?
9) શું તમે એવી કોલેજ ની શોધ માં છો જે તમને ભણવાની સાથે ખુબજ જલ્દી કમાવવાની તક મેળવવા માં તથા પોતાનો વ્યવસાય શરુ કરવાનું માર્ગદર્શન આપે ?
10 ) હું ભણવા માંગુ છું પણ ઘર ના ધંધા ની જવાબદારી ને લીધે પૂરો સમય કોલેજ ને આપવા અસમર્થ છું , તો મારે શું કરવું ?
11) શું મારા સંતાન ને થિયરી વાંચવા/યાદ રાખી ભણવા માં તકલીફ પડે છે ? શું તમે પ્રેક્ટિકલ પર વધારે ધ્યાન આપે એવી કોલેજ ની શોધ માં છો ?

વધુ માહિતી માટે સંપર્ક કરો .
+91 7878 444 333

#RNW #redandwhite #redandwhitemultimedia #multimedia #carrer #counseling #IT #computerscience #course #Admissions #admission2020

5 years ago | [YT] | 41