Karuna Foundation Trust - Animal Helpline Rajkot

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિરાધાર,પથારીવશ,બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક 'રામકથા' નું આયોજન

તારીખ :23 નવેમ્બર 2024 થી 01 ડિસેમ્બર 2024 સુધી રાજકોટમાં કરવામાં આવી રહ્યું છે.
આપ સૌ, સહ પરિવાર, મિત્ર વર્તુળ સહ પધારશોજી🙏.

sadbhavnadham.org/ramkatha/
☝🏻☝🏻ઉપર આપેલ લિન્ક પર ક્લીક કરી આપના ફોટા, નામ વાળુ આમંત્રણ કાર્ડ બનાવશોજી, સૌને મોકલશોજી👏. જેથી સૌ આ રામકથાના શ્રવણનો લાભ મેળવી શકે.

🚩જય સીયારામ🚩
સૌ પધારો, સૌને જાણ કરો, સૌને શેર કરો.

1 year ago | [YT] | 38