Chemistry by NIMESHSIR

આજે રાત્રે 11:47 વાગ્યે પણ ભાખરી માં અમૃત જેવો સ્વાદ આવ્યો જ્યારે મારા મમ્મી એ મારા માટે મોડી રાત્રે જમવાનું ગરમા ગરમ બનાવ્યું.
📗 આજના લાઈવ લેક્ચરમાં વિધાર્થીઓનો ખૂબ Positive Response દેખાયો,વિધાર્થીઓએ ખૂબ આનંદથી આખા લેક્ચરને જોયો તેમના કોન્સેપ્ટ મજબૂત કર્યા અને lecture નો બેસ્ટ રિવ્યૂ આપ્યો ખરેખર ખૂબ આનંદ થયો બધો થાક ઉતરી ગયો.

3 weeks ago | [YT] | 204