Our rajkot

તમને ખબર છે? ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા હવે માત્ર વૃદ્ધોને નથી, પણ યુવાનોમાં પણ વધી રહી છે!

આ Gothdi Podcastમાં Dr. Jitendra Amlani સાથે ચર્ચા કરી છે એવા વિષયો પર, જેની પર વાત કરતા પણ લોકો અચકાય છે.

🧠 પથરી, પ્રોસ્ટેટ, Robotic Surgery, ફર્ટિલિટી, સેક્સ લાઈફ અને ઘણું – બધું

Don’t skip this one – it might just save a life.

🔗 Full Episode on ‪@GothdiPodcast‬

👇 નીચે કોમેન્ટમાં લખો – કઈ વાત તમે પહેલા ક્યારેય સાંભળી ન હતી?

2 months ago | [YT] | 10