Hiral Rathod98

Tet-1 પરીક્ષાની તારીખ જાહેર....

2 months ago | [YT] | 0

Hiral Rathod98

શુભ નવરાત્રી 🙏

3 months ago | [YT] | 0

Hiral Rathod98

3 months ago | [YT] | 0

Hiral Rathod98

All the all students....😊

3 months ago | [YT] | 1

Hiral Rathod98

શિક્ષક દિનના પર્વે મારા 50 subscribers પૂરા થયા છે તમારો ખૂબ ખૂબ આભાર.... my youtube family આવી રીતે હંમેશા support કરતા રહેજો...

3 months ago | [YT] | 2

Hiral Rathod98

Happy Teacher's day.....
ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઊજવણી કરવામાં આવે છે.
ભારતમાં આની શરૂઆત વર્ષ 1962થી કરવામાં આવી છે.

3 months ago | [YT] | 2

Hiral Rathod98

તલાટી પરીક્ષાની તારીખ જાહેર....14 September 2025

3 months ago | [YT] | 0

Hiral Rathod98

"વક્રતુંડ મહાકાય, સૂર્યકોટી સમપ્રભ,
નિર્વિધ્ન કુરુમે દેવ,સર્વ કાર્યેષુ સર્વદા"
આજથી શરૂ થતા ગણેશોત્સવ પર્વ નિમિતે આપ સહિત આપના સમગ્ર પરિવારને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ ...🙏

4 months ago | [YT] | 0

Hiral Rathod98

Jay shree krishna ❤️🙏

4 months ago | [YT] | 1

Hiral Rathod98

79 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ... જય હિંદ...ભારત માતાકી જય....

4 months ago | [YT] | 1