InfoSeva

આજે રાત્રે 8 વાગ્યે 8 માં પગાર પંચમા પગાર વધારો કેટલો થાય શકે તે માટે live રાખ્યું છે
નવી પોલીસ ભરતી માટે પગાર કેટલો તેની પણ ચર્ચા કરવા ની છે

2 months ago (edited) | [YT] | 13

InfoSeva

આવનારું નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય, આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે તેવી અભ્યર્થના સાથે નવા વર્ષ ના જય શ્રી કૃષ્ણ 🙏🏻 ✨🤝
🪔નૂતન વર્ષાભિનંદન 🪔
✨નવા વરસના રામ રામ 🙏🏻

2 months ago | [YT] | 16

InfoSeva

આજે ૭:૪૫ વાગ્યે લાઈવ
ફક્ત પોલીસ સ્ટેશન અને હેડ ક્વાટર ખાતે તમારું posting થાય તો કેવી કામગીરી હોય તે બાબતે

2 months ago | [YT] | 24

InfoSeva

તમામ મિત્રોને જણાવવાનું કે
આજે 8 વાગ્યે લાઈવ થવાનો છું તો
કોઈ ને કઈ પણ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો જરૂર જણાવજો
Live માં જોડાવવા બધાને હાર્દિક આમંત્રણ છે
તો મળીયે 8 વાગ્યે

2 months ago | [YT] | 19

InfoSeva

થોડી જ વારમાં live થાવ છું
તમારી કૉમેન્ટ્સ ના જવાબ સાથે
અને તમારે લાઈવમાં કઈ પુછવું હોય તો
તો રેડી રહેજો

2 months ago | [YT] | 19

InfoSeva

મિત્રો આપનો next વીડિયો
Police ટ્રેનિંગમાં ક્યાં ક્યાં હથિયાર તમે ફાયરિંગ કરવાના છો તેના વિશે છે
૭૦% video complet થય ગયો છે
ટૂંક સમયમાં અપલોડ કરીશ

2 months ago | [YT] | 50