શબ્દો,વાર્તાઓ અને પ્રવાસ
હૃદયની ઊર્મિઓને અભિવ્યક કરવાનું એક સુંદર સ્થળ...
શિક્ષણ
સફર
સાહિત્ય....નો ત્રિવેણી સંગમ એટલે સાહિત્ય ગાથા..
ગાથા શબ્દ મને ખૂબ આકર્ષે છે ગાથા એટલે માત્ર વાત કે કહાની નહીં પરંતુ યુગો યુગો થી ચાલી આવતી પરંપરા.....
તો આવો સાથે મળીને કંઈક વિશેષ કરીએ...
આ ચેનલ બનાવવાનો ઉદેશ માત્ર અંતર,મન ની અભિવ્યક્તિ એથી વિશેષ કશું નહીં.... અંતરની લાગણીઓની અભિવ્યક્તિ માટેનું એક સુંદર પ્લેટફોર્મ એટલે you tube.....
sahitya gatha
આ ચેનલ બનાવવાનું મૂળ કારણ માત્ર અને માત્ર મારા આનંદ માટે મને જે ગમતી વસ્તુ કરું,મિત્રો સમક્ષ અભિવ્યક્ત કરું અને આ ચેનલમાં એ હંમેશા સચવાઈ રહે.મુખ્ય હેતુ એ એ સિવાય ક્યારેક નવરાશના સમયમાં ભૂતકાળ વાગોળી શકાય એવો હેતુ પણ ખરો...
1 month ago (edited) | [YT] | 3
View 1 reply