SatyaNirbhay News Channel



SatyaNirbhay News Channel

અમદાવાદના સોલામાં 42 લાખની લૂંટ
બંગલો ખરીદવા આવેલા આંગડીયા પેઢીમાંથી લાવેલા રૂપિયાની લૂંટ
ફરિયાદીને તેની ઓફિસમાં લાત મારીને રૂપિયા લઈ ફરાર
જમીન દલાલીનું કામ કરતો હોવાનું કહી આરોપી સાથે મિત્રતા કેળવી હતી

2 years ago | [YT] | 3