DAILY INDIA NEWS GUJARATI

Welcome to our channel "DAILY INDIA NEWS GUJARATI"

જનતાના જોરે...........
ગુજરાતના જોડે...........

"Daily India News Gujarati" is a leading Gujarati News channel. For all the latest political news, Bollywood gossip and sports update in Gujarati, Subscribe to "DAILY INDIA NEWS GUJARATI"

"चारों तरफ उठते शोर में, जब आवाज दबने लगे, सियासत के जोर में जब खबर छुपने लगे, तो आवाज की नहीं जरूरत है एक नए आगाज की!"

देखते रहिए DAILY INDIA NEWS सच सबसे आगे...

For More Information contact us : dailyindiagujarati@gmail.com


DAILY INDIA NEWS GUJARATI

मेरे पास वो अल्फाज नहीं है मैं कैसे दर्शकों आपका शुक्रिया अदा करूं -
मैं आपका शुक्रगुजार हूं
( परवरदिगार तेरी कुदरत बहुत बड़ी है )

3 years ago | [YT] | 17

DAILY INDIA NEWS GUJARATI

Daily India News Gujarati પરિવાર તરફથી સૌ દર્શક મિત્રોને દિવાળીપર્વની શુભકામનાઓ..
🌹🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🌹

3 years ago | [YT] | 18

DAILY INDIA NEWS GUJARATI

પવિત્ર રમઝાન માસ બાદ રમઝાન ઈદ એ સર્વે તહેવારોના ફૂલો નું અત્તર છે .આ મનમોહક અત્તરની ખુશ્બ હરદિન , હરપળે આપની જીંદગીમાં મહેકતી રહે તેવી દુઆ સાથે ઈદના પવિત્ર પર્વ નિમિતે દેશવાસીઓને ઈદ મુબારક સાથેની શુભેચ્છાઓ ...
🌹🤝🇮🇳🤝🌹

3 years ago | [YT] | 58

DAILY INDIA NEWS GUJARATI

સાથ સહકાર બદલ દીલથી ખુબ ખુબ આભાર..🌹

4 years ago | [YT] | 35

DAILY INDIA NEWS GUJARATI

I ❤️ kisan life

4 years ago | [YT] | 29

DAILY INDIA NEWS GUJARATI

પવિત્ર રમઝાન માસ બાદ રમઝાન ઈદ એ સર્વે તહેવારોના ફૂલો નું અત્તર છે . આ મનમોહક અત્તરની ખુબૂ હરદિન , હરપળે આપની જીંદગીમાં મહેકતી રહે તેવી દુઆ સાથે ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર પર્વ નિમિત્તે સૌ દેશવાસીઓને
Daily India news ટીમ તરફથી ઈદમુબારકસાથેની ખુબ ખુબ શુભેચ્છાઓ...

4 years ago | [YT] | 41

DAILY INDIA NEWS GUJARATI

૬૧માં ગુજરાત સ્થાપના દિવસ ની આપ
સૌને હાર્દિક શુભકામનાઓ...

જય જય ગરવી ગુજરાત.

4 years ago | [YT] | 24

DAILY INDIA NEWS GUJARATI

ડૉ. બાબા સાહેબ આંબેડકર ની 130 મી જન્મ જયંતિ નિમીતે સૌ દેશવાસીઓ ને શુભકામનાઓ

4 years ago | [YT] | 17

DAILY INDIA NEWS GUJARATI

કુર્આનમાંથી 26 આયતો હટાવવાળી PILને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી, અરજદાર ઉપર 50 હજાર દંડ ફટકાર્યો

શિયા વકફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ એક જાહેર હિતની અરજી (પીઆઈએલ) કરી હતી અને સુપ્રીમ કોર્ટમાંથી માંગ કરી હતી કે કુર્આન શરીફની 26 આયતો દૂર કરવામાં આવે. રિઝવીના જણાવ્યા મુજબ આ વિશેષ કલમો મનુષ્યને હિંસક બનાવી રહ્યા છે અને આતંકવાદનું શિક્ષણ આપી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પીઆઈએલને ફગાવી દીધી છે. આ સાથે અરજદાર ઉપર 50 હજાર રૂપિયાનો દંડ પણ લાદવામાં આવ્યો છે. જસ્ટિસ ફલી નરીમન, જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટીસ હ્રિશેશ રોયની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે ખરેખર એક તુચ્છ અરજી છે.

4 years ago | [YT] | 19