Simple Life, Simple Attitude... Maher Rani.... Presenting AR LIFE YouTube Channel For Fun.. Anil & Rani Vlogs And Entertainment Channel. SUBSCRIBE NOW..
રાણી ગય અનમોલ ગિફ્ટ ગેલેરી પોરબંદર | ઘણા બધા ફોટો લીરબાઈ માં,પુતી આઈ માં,આઈ શ્રી સોનલ માં,વાછરાડાડા નવા નવા ફોટો આવી ગયા છે.. એકવાર ખાસ કરીને વિઝીટ કરજો..
અમારા યુ ટ્યુબ ફેમિલી મિત્રો, આજે અમારો વ્લોગ રાતે ૧૦ વાગે આવશે.. કારણ કે આજે અમારા ઘરે Wi-Fi માં થોડો પ્રોબ્લેમ છે અને સ્પીડ બહુ ઓછી આવી રહી છે, જેના કારણે વિડિયો અપલોડ કરવામાં મુશ્કેલી પડી રહી છે.થોડી રાહ જુઓ, વ્લોગ ટૂંક સમયમાં તમારા સુધી પહોંચશે. Thank you for your support!
🎥✨ આજે રાત્રે 9 વાગ્યે આવશે ચોટીલા માર્કેટ નો ખાસ વિડીયો! રાણી સાથેની ધમાલ શોપિંગ અને મસ્તી ભરેલો વ્લોગ 😍 ખાસ કરીને જોજો અને જણાવજો કે સૌથી સારી વસ્તુ કઈ લાગી 💬
📌 ચેનલ ને Subscribe કરવાનું ભૂલશો નહીં! તમારો સપોર્ટ જ અમારું Motivation છે ❤️
📢 આજે વ્લોગ થોડો મોડો આવશે! ઈન્ટરનેટ કનેક્શનની સમસ્યા હોવાથી આજે અમારો નવો વિડિયો રાત્રે 9:30 વાગ્યે આવશે. ❤️ આજનો વિડીયો એકદમ ખાસ છે કેમ કે અમે લોકો ચોટીલા ચામુંડા માતાજી ના દર્શન કરવા ગયાં..જય ચામુંડા માં 🙏જય માતાજી
👉 જ્યારે અમારુ પહેલું ગીત આવ્યું ત્યારે ખબર નહોતી કે સફર એટલી સુહાની બનશે… દરેક Like, Comment, Share અને દરેક Subscribtion એ મને અહીં સુધી લાવી.. મારા દરેક Subscriber અને Follower માટે દિલથી એક જ વખાણ — તમે છો, એટલે જ આજે હું છું! ❤️
આગળ પણ એમ જ સાથે રહીને મને હંમેશા પ્રોત્સાહન આપતા રહેજો... તમારા આ આશીર્વાદ અને પ્રેમથી જ હવે હું વધુ મહેનત કરીને હજુ પણ ઘણા બધા સોંગ મા કરવાનું બાકી છે. 🎧✨
AR LIFE
રાણી નુ ટ્રેડિશનલ લુક | જય વછરાજ 🙏
1 week ago | [YT] | 3
View 0 replies
AR LIFE
ઘણા સમય પછી શોર્ટ વ્લોગ આવ્યો 😇
1 week ago | [YT] | 2
View 0 replies
AR LIFE
આજ નો યુ ટ્યુબ પર વ્લોગ થોડો મોડો આવશે...૧૦:૦૦ અથવા ૧૦:૩૦ આસપાસ..🙏
1 week ago | [YT] | 4
View 0 replies
AR LIFE
ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને રોજ નવા નવા વિડિયો ની મોજ માણતા રહો..🙏
2 weeks ago | [YT] | 1
View 0 replies
AR LIFE
રાણી ગય અનમોલ ગિફ્ટ ગેલેરી પોરબંદર | ઘણા બધા ફોટો લીરબાઈ માં,પુતી આઈ માં,આઈ શ્રી સોનલ માં,વાછરાડાડા નવા નવા ફોટો આવી ગયા છે.. એકવાર ખાસ કરીને વિઝીટ કરજો..
1 month ago | [YT] | 5
View 0 replies
AR LIFE
અમારા યુ ટ્યુબ ફેમિલી મિત્રો, આજે અમારો વ્લોગ રાતે ૧૦ વાગે આવશે.. કારણ કે આજે અમારા ઘરે Wi-Fi માં થોડો પ્રોબ્લેમ છે અને સ્પીડ બહુ ઓછી આવી રહી છે, જેના કારણે વિડિયો અપલોડ કરવામાં મુશ્કેલી પડી રહી છે.થોડી રાહ જુઓ, વ્લોગ ટૂંક સમયમાં તમારા સુધી પહોંચશે. Thank you for your support!
1 month ago | [YT] | 17
View 0 replies
AR LIFE
🎥✨ આજે રાત્રે 9 વાગ્યે આવશે ચોટીલા માર્કેટ નો ખાસ વિડીયો!
રાણી સાથેની ધમાલ શોપિંગ અને મસ્તી ભરેલો વ્લોગ 😍
ખાસ કરીને જોજો અને જણાવજો કે સૌથી સારી વસ્તુ કઈ લાગી 💬
📌 ચેનલ ને Subscribe કરવાનું ભૂલશો નહીં!
તમારો સપોર્ટ જ અમારું Motivation છે ❤️
#ChotilaVlog #ShoppingVlog #YouTuberRani #GujaratiVlogger #FunVlog
2 months ago | [YT] | 65
View 1 reply
AR LIFE
📢 આજે વ્લોગ થોડો મોડો આવશે! ઈન્ટરનેટ કનેક્શનની સમસ્યા હોવાથી આજે અમારો નવો વિડિયો રાત્રે 9:30 વાગ્યે આવશે. ❤️ આજનો વિડીયો એકદમ ખાસ છે કેમ કે અમે લોકો ચોટીલા ચામુંડા માતાજી ના દર્શન કરવા ગયાં..જય ચામુંડા માં 🙏જય માતાજી
2 months ago | [YT] | 125
View 2 replies
AR LIFE
👉 જ્યારે અમારુ પહેલું ગીત આવ્યું ત્યારે ખબર નહોતી કે સફર એટલી સુહાની બનશે… દરેક Like, Comment, Share અને દરેક Subscribtion એ મને અહીં સુધી લાવી..
મારા દરેક Subscriber અને Follower માટે દિલથી એક જ વખાણ —
તમે છો, એટલે જ આજે હું છું! ❤️
આગળ પણ એમ જ સાથે રહીને મને હંમેશા પ્રોત્સાહન આપતા રહેજો...
તમારા આ આશીર્વાદ અને પ્રેમથી જ હવે હું વધુ મહેનત કરીને
હજુ પણ ઘણા બધા સોંગ મા કરવાનું બાકી છે. 🎧✨
2 months ago | [YT] | 12
View 0 replies
AR LIFE
નાના બાળકો ના દરેક કપડા સારા અને સસ્તા ભાવે મળી રહેશે..શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ચેનલ ને...
3 months ago | [YT] | 5
View 0 replies
Load more