મારું નામ Bhadreshsinh Jadeja છે
હું kutch no રહેવાસી છું
✅ Gujarati Unique Business
📈 તમારા સપનાનું ધંધું શરુ કરવું છે? અહીં તમે પામશો ખાસ ગુજરાતી ભાષામાં નવો વિચારો, નાના રોકાણથી શરુ થતી બિઝનેસ આઈડિયાઝ, તથા ઘરેથી શરૂ થનારા Manufacturing અને Online Business Tips.
🔔 Subscribe કરો “Gujarati Unique Business” ને અને તમારા વ્યવસાયનું ભવિષ્ય today થી બનાવો!
🎥 New Videos Weekly | Real Business Stories | Gujarati Growth Ideas
Gujarati Unique Business એ એવાં લોકોને માટે છે જેમને પોતાની ઓળખ પોતાના ધંધાથી બનાવવી છે.
અહીં તમને મળશે:
✅ Zero Investment Business Ideas
✅ Gharethi Business Plans
✅ Village/City Business Opportunities
✅ Manufacturing Ideas from Gujarat
મારું લક્ષ્ય છે તમારા જેવા aspiring entrepreneurs સુધી સચોટ અને Gujarati માં સમજાવેલા ideas પહોંચાડવાનું.
જય માતાજી 🙏
Gujarati Unique Business
જય માતાજી ભાઈઓ ને બહેનો 🙏
5 months ago | [YT] | 15
View 0 replies
Gujarati Unique Business
જય માતાજી મિત્રો કેમ છો ભગવાન ને આશા કરુ છું કે બધા મજામાં છો મિત્રો બિઝનેસ અને પૈસા કેવી રીતે કમાવવા એના વિશે વિડિયો બતાઈ તો મારી ચેનલ પર પ્રસારિત થનારા આ કાર્યક્રમમાં જરૂર થી જણાવો વિડિયો કેવા લાગ્યા.
9 months ago | [YT] | 5
View 13 replies
Gujarati Unique Business
અમારા વિડિયો તમને સારા લાગે છે કે નઈ?
10 months ago | [YT] | 7
View 14 replies