For more Latest News Updates
YouTube: Youtube.com/DDNewsGujarati
Twitter: twitter.com/DDNewsGujarati
Telegram: t.me/ddnewsgujarati
Facebook: www.facebook.com/ddnewsgujarati/
Instagram: www.instagram.com/ddnewsgujarati/
Website: ddnewsgujarati.com/
DD News Gujarati
➡️અબૂ ધાબીમાં IRENAની 16મી બેઠક પૂર્ણ
➡️ત્રણ દિવસની આ બેઠકમાં વિશ્વભરના 1,500થી વધુ મંત્રીઓ, અધિકારીઓ, કારોબારીઓ શામેલ થાયા
➡️આ સંમેલન વૈશ્વિક ઊર્જા નીતિમાં IRENAની વધતી જતી ભૂમિકા દર્શાવે છે
#IRENA16A #AbuDhabi #uae
4 hours ago | [YT] | 2
View 0 replies
DD News Gujarati
➡️ભારત બ્રિક્સ શિખર સંમેલન 2026 ની અધ્યક્ષતા કરશે
➡️વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે લોગો અને વેબસાઇટ લોન્ચ કરી
➡️બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા દરમિયાન ભારત બહુપક્ષીય સહયોગ, વિકાસ અને વૈશ્વિક દક્ષિણના મુદ્દાઓને પ્રાથમિકતા આપશે
#BRICSNews #India
5 hours ago (edited) | [YT] | 2
View 0 replies
DD News Gujarati
➡️અમેરિકાના વિદેશ મંત્રાલયે એક લાખથી વધુ વિઝા રદ્દ કર્યા
➡️રદ્દ વિઝામાં આઠ હજાર સ્ટુડન્ટ વિઝા
➡️અમેરિકાની સુરક્ષા વધારવા અને કડકાઈપૂર્વક કાયદા લાગુ કરવાની કોશિશ
#USA #visa #studentvisa
5 hours ago (edited) | [YT] | 0
View 0 replies
DD News Gujarati
➡️સાંબા, જમ્મુ કાશ્મીર- બોર્ડ સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ આનંદ અને ઉલ્લાસ સાથે લોહરીના પર્વની ઊજવણી કરી
#jammukashmir #samba #Lohri
5 hours ago (edited) | [YT] | 5
View 0 replies
DD News Gujarati
➡️ઉત્તરાયણ માટે AMC અને GSDMAનું સંયુક્ત જાગૃતિ અભિયાન
➡️અમદાવાદમાં ઉત્તરાયણ સુરક્ષા માટે 10 હજાર સ્ટીકરોનું વિતરણ
➡️ફાયર સ્ટેશન, 108 સેવા અને જાહેર સ્થળોએ સુરક્ષા સૂચનાઓવાળા સ્ટીકરો લગાવવામાં આવ્યા
#uttarayan #MakarSankranti2026 #Awareness #publicawareness
6 hours ago (edited) | [YT] | 4
View 0 replies
DD News Gujarati
➡️મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી
#wildlifecare #bhupendrapatel
6 hours ago (edited) | [YT] | 1
View 0 replies
DD News Gujarati
➡️તાપી: જિલ્લા LCBએ સોનગઢ ખાતેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી
➡️વિદેશી દારૂ સહિત 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
➡️કારચાલક અને અન્ય એક ઈસમ કાર મુકી ફરાર
#tapi #Gujarat #crimenews #GujaratiNews
7 hours ago (edited) | [YT] | 0
View 0 replies
DD News Gujarati
➡️રક્ષા મંત્રાલયે કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસ પરેડના ફુલ ડ્રેસ રિહર્સલ માટે નિ:શુલ્ક પાસની જાહેરાત કરી
➡️આ વર્ષે 23 જાન્યુઆરી 2026ના રોજ ગણતંત્ર દિવસનું ફુલ ડ્રેસ રિહર્સલ થશે
➡️પાસ માટે વેબસાઈટ અથવા મોબાઈલ એપ્લિકેશનની મદદથી બુકિંગ કરી શકાશે
#republicday #parade #rehersal
7 hours ago (edited) | [YT] | 1
View 0 replies
DD News Gujarati
➡️કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત
➡️કેન્દ્રીય ગૃહમંત્રી કાઈટ ફેસ્ટિવલમાં શામેલ થશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદઘાટન
#amitshah #ahmedabad #harshsanghavi #Gujarat
8 hours ago (edited) | [YT] | 8
View 0 replies
DD News Gujarati
➡️ઈરાનમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શનને પગલે અમેરિકી વર્ચ્યુઅલ દૂતાવાસની અમેરિકી નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા અપીલ
➡️અમેરિકી નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરવા માટે આપી સલાહ
#Iran #protest #USA
8 hours ago (edited) | [YT] | 0
View 0 replies
Load more