મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતી ફિલ્મોના રિવ્યૂને લઈને ઘણા પ્રકારની ચર્ચા અને વિવાદો થયા હતા. આ સમગ્ર બાબતે અમે અમારી વાત સ્પષ્ટ કરવા માંગીએ છીએ.
👉 અમારું ધ્યેય હંમેશાં એક જ રહ્યું છે — ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને આગળ ધપાવવું, નવા કલાકારોને સપોર્ટ આપવો અને દર્શકોને સાચી માહિતી પહોંચાડવી.
પરંતુ છેલ્લા થોડા સમયથી થયેલા કેટલાક વિવાદો, ખોટા આક્ષેપો અને વ્યક્તિગત બાબતોને ધ્યાનમાં રાખીને અમારા એસોસિએશને નિર્ણય લીધો છે કે હવે અમે ફક્ત અર્બન ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ, ટ્રેલર રિવ્યૂ અને રિવ્યૂ વિડિઓઝ જ કરીશું.
કોઈ પણ પ્રકારનો વિવાદ, વ્યક્તિગત ચર્ચા કે રૂલર ફિલ્મો વિશે હવે અમે રિવ્યૂ નથી કરવા.
અને ખાસ કહી દઈએ — અમારા સહયોગી રિવ્યૂઅર અમિતભાઈ પટેલ (Cinema Show) હંમેશા ઈમાનદારીથી અને સન્માનપૂર્વક રિવ્યૂ કરતા આવ્યા છે. તેમના માટે પણ અમારું સંપૂર્ણ સમર્થન છે. 🙏
અને હા — અમારું કોઈ પણ રિવ્યૂ ક્યારેય પૈસા લઈને કે દબાણ હેઠળ કરવામાં આવ્યું નથી. અમે જે કહીએ છીએ તે આપણા અનુભવો અને ઈમાનદારી પર આધારિત છે. ❤️
આગળ પણ એ જ રીતે સચ્ચાઈથી કામ કરતા રહીશું. તમારા સતત પ્રેમ અને સપોર્ટ માટે દિલથી આભાર 🙏
Gujju Khabri
🎬 હવે રિવ્યૂ બંધ 🙏
મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતી ફિલ્મોના રિવ્યૂને લઈને ઘણા પ્રકારની ચર્ચા અને વિવાદો થયા હતા.
આ સમગ્ર બાબતે અમે અમારી વાત સ્પષ્ટ કરવા માંગીએ છીએ.
👉 અમારું ધ્યેય હંમેશાં એક જ રહ્યું છે —
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને આગળ ધપાવવું, નવા કલાકારોને સપોર્ટ આપવો અને દર્શકોને સાચી માહિતી પહોંચાડવી.
પરંતુ છેલ્લા થોડા સમયથી થયેલા કેટલાક વિવાદો,
ખોટા આક્ષેપો અને વ્યક્તિગત બાબતોને ધ્યાનમાં રાખીને
અમારા એસોસિએશને નિર્ણય લીધો છે કે હવે અમે ફક્ત અર્બન ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ, ટ્રેલર રિવ્યૂ અને રિવ્યૂ વિડિઓઝ જ કરીશું.
કોઈ પણ પ્રકારનો વિવાદ, વ્યક્તિગત ચર્ચા કે રૂલર ફિલ્મો વિશે હવે અમે રિવ્યૂ નથી કરવા.
અને ખાસ કહી દઈએ —
અમારા સહયોગી રિવ્યૂઅર અમિતભાઈ પટેલ (Cinema Show) હંમેશા ઈમાનદારીથી અને સન્માનપૂર્વક રિવ્યૂ કરતા આવ્યા છે.
તેમના માટે પણ અમારું સંપૂર્ણ સમર્થન છે. 🙏
અને હા — અમારું કોઈ પણ રિવ્યૂ ક્યારેય પૈસા લઈને કે દબાણ હેઠળ કરવામાં આવ્યું નથી.
અમે જે કહીએ છીએ તે આપણા અનુભવો અને ઈમાનદારી પર આધારિત છે. ❤️
આગળ પણ એ જ રીતે સચ્ચાઈથી કામ કરતા રહીશું.
તમારા સતત પ્રેમ અને સપોર્ટ માટે દિલથી આભાર 🙏
#GujaratiCinema #TruthMatters #NowReviewClosed #CinemaShow #SupportForReviewers
2 months ago | [YT] | 2
View 1 reply
Gujju Khabri
https://youtu.be/8SfzXJ9Jn4g?si=t3jJs...
4 months ago | [YT] | 0
View 0 replies
Gujju Khabri
વિક્રમ ઠાકોર ની નવી ફિલ્મ સોરી સાજના OTT ( You tube ) ઉપર આવી ગઈ છે
@VikramMThakorOfficial
@shemaroogujarati
4 months ago (edited) | [YT] | 0
View 0 replies
Gujju Khabri
https://youtu.be/asovgKAlA68?si=QH9tR...
7 months ago | [YT] | 0
View 0 replies
Gujju Khabri
આ વખતે ડાયરો એપિસોડ 6 - માં તમને જોવા મળશે મહેમાન તરીખે ગુજ્જુ ખબરી
તો જરૂર થી એકવાર જોજો અને તમારા કઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટ કરજો.
7 months ago | [YT] | 0
View 0 replies
Gujju Khabri
આ ફિલ્મ JoJo OTT પ્લેટફોર્મ ઉપર આવી રહી છે 14 ફેબ્રુઆરી એ 😍
10 months ago | [YT] | 4
View 0 replies
Gujju Khabri
કાશી રાઘવ ફિલ્મ Treilar આવી ગયું છે
તમને કેવું લાગ્યું કૉમેન્ટ કરી જણાવજો
1 year ago | [YT] | 0
View 0 replies
Gujju Khabri
હેલ્લારો પછી ડાયરેક્ટર અભિષેક શાહ નવી ફિલ્મ ઉંબરો નું Teaser 👌💥
1 year ago | [YT] | 1
View 0 replies
Gujju Khabri
તમારો ખુબ ખુબ આભાર ❤️🙏 આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને હું પણ બને તેમ ગુજરાતી ફિલ્મો ની તમામ અપડેટ આપતો રહીશ
1 year ago | [YT] | 5
View 1 reply
Gujju Khabri
આ ફિલ્મ Postponed થઈ છે હવે 6 સપ્ટેમ્બરે રિલીઝ નહિ થાય એટલે હવે નવી રિલીઝ તારિખ ટુંક સમયમાં આવશે 🙌
1 year ago | [YT] | 1
View 0 replies
Load more