નમસ્કાર મિત્રો તાજા સમાચારો, રસપ્રદ માહીતી, રાજકીય પ્રવાહો, ઇતિહાસ, સમાજને લગતા વિષયો ઉપર અમે તમને જ્ઞાન પીરસતા રહેશું.
gujarati news
National news in gujarati
Gujarati knowledge history culture
Gujarati latest update
Gujarati trending news
Rajuvat gujarati news
#rajuvat
Subscribe over channel
Any inquiry contact here
dongrejikathaamrutam@gmail.com
Rajuvat ~ રજુવાત
youtube.com/channel/UC/collaboration/UClfFgE3iMOXx…
3 months ago | [YT] | 1
View 0 replies
Rajuvat ~ રજુવાત
https://youtu.be/SifrzyxSt6Q
5 months ago | [YT] | 0
View 0 replies
Rajuvat ~ રજુવાત
@aapnuculture
https://youtu.be/bv-WeQQDEq8?si=MqHkl...
6 months ago | [YT] | 1
View 0 replies
Rajuvat ~ રજુવાત
https://youtu.be/6c84ltPuZeY?si=D3doN...
7 months ago | [YT] | 2
View 0 replies
Rajuvat ~ રજુવાત
8 months ago | [YT] | 7
View 0 replies
Rajuvat ~ રજુવાત
https://youtu.be/9XN50sgKTmI?si=bOHtz...
8 months ago | [YT] | 0
View 0 replies
Rajuvat ~ રજુવાત
https://youtu.be/tFyNoeDaqUM
10 months ago | [YT] | 3
View 0 replies
Rajuvat ~ રજુવાત
શ્રી રામ મંદિર અયોધ્યાની પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા વર્ષગાંઠ નિમિતે દરેક હિંદુઓએ આ જાણવું જરૂરી છે
અયોધ્યામાં છેલ્લા 500 વર્ષોમાં આ મંદીર બનાવવા પાછળ કેટલાય હિંદુઓએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી એ તમે નહી જાણતા હોવ.આ વીડિયોમાં તમે ત્રેતાયુગથી લઈને મંદીર તોડવાથી કરીને ફરી નિર્માણ કરવા સુધીની તમામ ઐતિહાસીક માહીતી જાણશો. નમ્ર વિનંતી છે કે આ *DOCUMENTARY* વિડિયો છેલ્લે સુધી જોજો...
https://youtu.be/EE88QG09LmE?si=y4IhF...
*આ વીડિયો દ્વારા નીચે મુજબની માહિતી તમે જાણશો*
*પૌરાણિક કાળ:*
1. ભગવાન વિવસ્વાન દ્વારા અયોધ્યાનું નિર્માણ.
2. શ્રી રામના પુત્રો અને ભત્રીજાઓ વચ્ચે અયોધ્યા નગરીનું વિભાજન.
3. શ્રી રામની જળ સમાધિ પછી અયોધ્યા ઉજ્જવળ બની ગઈ.
*ઐતિહાસિક કાળ:*
4. મહારાજા કુશ દ્વારા અયોધ્યામાં પથ્થરના મંદિરનું નિર્માણ.
5. અયોધ્યા કૌશલ દેશની રાજધાની રહી છે.
6. ઈ.સ પૂર્વે છઠ્ઠી સદી પહેલા અયોધ્યા વેપારનું કેન્દ્ર બની ગયું હતું.
7. ઈ.સ પૂર્વે પાંચમી સદીમાં બૌદ્ધ ધર્મના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે અયોધ્યાનો વિકાસ.
8. ઉજ્જૈનના રાજા ચંદ્રગુપ્ત II દ્વારા અયોધ્યાનું પુનઃનિર્માણ.
9. પુષ્યમિત્ર શ્રૃંગ દ્વારા રામ મંદિરનો જીર્ણોદ્ધાર.
10. ચીની પ્રવાસીઓ ફાહિયાન અને હ્યુ એન સાંગ દ્વારા અયોધ્યાનું વર્ણન.
*મધ્યયુગીન કાળ:*
11.1528 માં બાબરના સેનાપતિ મીર બાકીએ મંદિર તોડી મસ્જિદનું નિર્માણ કરાવ્યું.
12. રામ મંદિર બચાવવા 17 દિવસ સુધી મીર બાકી સામે રામ ભકતો યુદ્ધ લડ્યા.
13. હંસવરના વિધવા મહારાણી જયરાજકુમારી 3000 નારી સેના સાથે મીર બાકી સામે યુદ્ધે ચડ્યા.
14. બાબરનામામાં મંદિરનો ઉલ્લેખ.
15. અકબર અને જહાંગીરના સમયમાં ચબુતરો બન્યો.
16. ઈસવીસન 1660માં ઔરંગઝેબના ગવર્નર ફિદાઈખાને રામકોટ તોડી ભવ્ય મસ્જિદ બનાવી.
*આધુનિક કાળ:*
18. 18મી સદીમાં ભારત આવેલ યુરોપિયન જોશેફ ટાયફનટેલરની બુકમાં વર્ણન મળે છે કે ચબૂતરા ઉપર રામ મંદિરના અવશેષો હતા અને ઔરંગઝેબે મંદિર તોડ્યું હતું.
19. ઈ.સ.1717 માં ભગવાન રામના વંશજ જયપુરના રાજા સવાઈ જયસિંહે અયોધ્યામમાં જમીન ખરીદી.
20. ઇ.સ.1853 માં પ્રથમ વખત અંગ્રેજી શાસનમાં અયોધ્યા નજીક કોમી રમખાણો થયા.
21. ઇ.સ.1885માં મહંત રઘુવરદાસે મંદિર બનાવવા કોર્ટમાં અરજી કરી.
22. ઇ.સ.1934 માં શાહજહાંપુરામાં કોમી રમખાણો થયા.
23. ઇ.સ.1944 માં સુન્ની વકફ બોર્ડને જમીન મળી.
24. ઇ.સ.1949માં જવાહરલાલ નહેરુ દ્વારા ક્લેક્ટર કે કે નાયરને મૂર્તિ હટાવવા દબાણ કરાવાયું.
25. ઇ.સ.1950 પણ ગોપાલ વિશારદે ફૈઝાબાદ કોર્ટમાં અરજી કરી.
26. ઇ.સ.1980 માં દેશમાં બિન કોંગ્રેસી સરકાર બને છે.
27. ઇ.સ.1986 માં રાજીવ ગાંધીની સરકાર વખતે મંદિરનું તાળું ખૂલ્યું.
28. ઇ.સ.1989 માં અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા ફેસલો આવ્યો કે વિવાદિત સ્થળ પરના તમામ દરવાજા હિન્દુઓ માટે ખોલી દેવામાં આવે.
29. ઇ.સ.1990 માં લાલકૃષ્ણ અડવાણી સોમનાથ થી અયોધ્યા રથ યાત્રાનું આયોજન કરે છે.
30. રથયાત્રા અયોધ્યા માં પહોંચે તે પહેલા ત્યાં ભીડ ઘણી ભેગી થઈ ગઈ હતી,ગોળીબારનો આદેશ અપાયો.
31. બીજેપી એ ટેકો ખેંચતા એક જ વર્ષમાં વી પી સિંગની સરકાર પડી ગઈ.
32. ઇ.સ.1991 માં ઉત્તર પ્રદેશમાં બીજેપીની સરકાર આવી.
33. 6 ડિસેમ્બર 1992 ના દિવસે કારસેવક દિવસ મનાવવા અયોધ્યામાં લોકો ભેગા થયા ત્યારે ભીડ બેકાબુ બનતા મસ્જિદને તોડી પાડવામાં આવે છે.
34. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું, રાષ્ટ્રપતિ શાસન લાગ્યો.
35. ઇ.સ.1993માં બોમ્બેમાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટ થયા.
36. બાબરી મસ્જિદ વિધ્વંસની તપાસ માટે સરકારે કમિટી બનાવી.
37. ઇ.સ.2001માં અટલ વિહારી બાજપાઈની સરકાર બની.
38. ઇ.સ.2002માં અયોધ્યા થી પરત આવતા ગોધરામાં ટ્રેન સળગી અને ગોધરાકાંડ થયું.
39. ઇ.સ.2003 માં જમીનનો માલિક કોણ એ શોધવા અલ્હાબાદ હાઇકોર્ટે પુરાતત્વ વિભાગને જવાબદારી સોપી.
40. ઇ.સ.2005 માં અયોધ્યામાં આતંકવાદીઓએ હુમલો કર્યો.
41. ઇ.સ.2010માં અલ્હાબાદ હાઇકોર્ટે જમીનને ત્રણ ભાગમાં વહેંચી.
42. હાઇકોર્ટના નિર્ણય વિરુદ્ધ 2011 માં બંને પક્ષ સુપ્રીમ કોર્ટમાં ગયા.
43. ઇ.સ.2019 માં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચ દ્વારા સમગ્ર પરિષર રામ જન્મભૂમિ ન્યાસને સોંપવાનો ઐતિહાસીક ફેસલો સંભળાવ્યો.
44. ઇ.સ.2020 માં રામ મંદિરનું ભૂમિ પૂજન કરાયું.
44. ઇ.સ.2024 માં પ્રધાનમંત્રી દ્વારા ભવ્ય રામ મંદિર દેશ માટે ખુલ્લું મુકાયું.
🙏👇👇👇👇👇👇👇👇👇🙏
https://youtu.be/EE88QG09LmE?si=y4IhF...
*ઘણી મહેનતથી માહીતી એકત્ર કરીને આપ સૌ માટે આ વીડીયો બનાવેલ છે માટે આપના દરેક મિત્રો, સગા-વ્હાલા અને દરેક ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં.*
*⛳જય શ્રી રામ ⛳*
https://youtu.be/EE88QG09LmE?si=y4IhF...
1 year ago | [YT] | 0
View 0 replies
Rajuvat ~ રજુવાત
1 year ago | [YT] | 5
View 0 replies
Rajuvat ~ રજુવાત
તમને આ વિવાદમાં કોણ સાચું લાગે છે ?
1 year ago | [YT] | 6
View 1 reply
Load more