જ્ઞાન સરિતા નું શાસ્ત્રીય અર્થ જ્ઞાન પાણી.


NAVIN HINGNA

" માઘ સ્નાન વ્રત " વિષે આજ નાં દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપર માં મારો વિસ્તૃત લેખ.

2 weeks ago | [YT] | 22

NAVIN HINGNA

શ્રી લુણંગદેવ ગણેશ મંદિર તળેટી માં કદમગીરી પાલિતાણા

2 weeks ago | [YT] | 11

NAVIN HINGNA

શ્રી કારૂંભા તિર્થ ખાતે સન્માન કાર્યક્રમ.
શ્રી કારૂંભા મહેશપંથ યાત્રા ધામ ધર્માદા ટ્રસ્ટ

3 weeks ago | [YT] | 2

NAVIN HINGNA

શ્રી કારૂંભા તિર્થ ખાતે તળેટી માં મંદિર માં શ્રી લુણંગદેવ ને બિરાજમાન કરવા માટે કચ્છ નાં ઝુરા ગામ પાસે આવેલ સોનજર ડુંગર માંથી પથ્થર લેવા ગયેલ ત્યાર નાં દ્રશ્યો.
મંદિર નિર્માણ સમિતિ શ્રી દામજીભાઈ કાયાંભાઈ ડોરૂ શ્રી નવિનભાઈ બુધારામ હિંગણા તથા સ્વ. શ્રી ભીમજીભાઈ જમનાદાસ મકવાણા.

3 weeks ago (edited) | [YT] | 6

NAVIN HINGNA

જય શ્રી પાલણ દાદા કદમગિરી તળેટી ની પાસે.

3 weeks ago | [YT] | 9

NAVIN HINGNA

મહેશ્વરી નગર મહેશ્વરી મેઘવાળ સમાજ (ટ્રસ્ટ) ગાંધીધામ દ્વારા આયોજીત કન્યા વણઝ (સમૂહ લગ્ન)
શેણીથર નાં યુદ્ધ માં પુજ્ય શ્રી ધણી માતંગદેવ સાથે મહત્ત્વપુર્ણ ભૂમિકા ભજવનાર વીર શ્રી બોયથા ધુવા નાં સુપુત્ર તથા રા’લાખા ફુલાણી નાં સેનાપતિ જેના વિષય કહેવાય છે કે "લાખો લખ સુરજ સમું, કપુરો કરણ દાતાર, મંગણ હારે જે મન પ્રો મેં દાતાર", એવા દાતાર વીર સપુત શ્રી મહેશ્વરી કપુરીયા ધુઆ ને સમર્પિત ૧૮ મું કન્યા વણઝ (સમૂહ લગ્ન ૨૦૨૫).

3 months ago | [YT] | 5

NAVIN HINGNA

કરાચી પાકિસ્તાન માં રેન્જર્સ દ્વારા ખડિયા યાત્રા સંઘ ૨૦૨૫ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

3 months ago (edited) | [YT] | 2

NAVIN HINGNA

અંગદાન મહાદાન

3 months ago (edited) | [YT] | 2

NAVIN HINGNA

Mamai Dev Agam Vani | Matang Hari Dada BHAGWANT Aagam Vaani |

4 months ago | [YT] | 4

NAVIN HINGNA

અંગદાન મહાદાન

4 months ago | [YT] | 2