#JyotishiChetanPatel #Astrology
#Vastushastra
#numerology
#palmistry
જ્યોતિષી ચેતન પટેલ ખુબ જ જાણીતા અને પ્રખ્યાત જ્યોતિષી છે. માનવજીવન ના કલ્યાણ હેતુથી અને લોકો સાચું જ્યોતિષશાસ્ત્ર જાણે તેમજ જ્યોતિષ શાસ્ત્ર ને લઇને ખોટી અફવાઓ, માન્યતાઓ અને અંધ વિશ્વાસ દૂર થાય તેવો તેમનો પ્રયાસ છે. આ ચેનલ ઉપર જ્યોતિષ શાસ્ત્ર, વિવિધ ગ્રહો, કુંડળી, ભવિષ્ય, ધનલાભ, યુદ્ધ, રાજકારણ, નામકરણ, નેતા તેમજ વિવિધ દેવી - દેવતા વગેરે વિષય ઉપર તદ્દન અજાણી અને એકદમ સત્ય માહિતી આપવામાં આવે છે.
જ્યોતિષી ચેતન પટેલ વિવિધ ગુજરાતી ન્યૂઝ ચેનલ જેવી કે Aaj Tak, Gujarat News, Abp Asmita, GS Tv, Zee 24 Kalak, Nirman News, VR News તેમજ ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા ન્યૂઝ પેપર જોડે સંકળાયેલ છે અને સમયાંતરે તેમણે કોલમ અને ઇન્ટરવ્યૂ આપેલા છે
important notes.
if you have any issue then
subject to Ahmedabad Gujarat jurisdiction
JC Jyotishi Chetan Patel
કુંડળીમાં હોય છે 64 કરતા વધારે પ્રકારના યોગ, શું કહે છે આ યોગ અને કઈ રીતે આપે છે તમારી કુંડળી પ્રમાણેનું ફળ, તમામ વિગતો સાથે આજે બપોરે 2 કલાકથી રોજ TV9 ડિજીટલ પ્લેટફોર્મ પર LIVE નિહાળો અને જાણો કે શું આપની કુંડળીમાં પણ બને છે આ ખાસ યોગ ? તો જોડાવો, જાણો અને સમજો ગ્રહોથી બનતા યોગો...
#kundali #jyotish #astrology #astrologer #horoscopes
2 years ago | [YT] | 7
View 1 reply
JC Jyotishi Chetan Patel
જ્યોતિષી ચેતન પટેલ જાણવા માંગે છે કે કયા વિષય નો વિડિયો જોવાનું તમે વધુ પસંદ કરશો?
3 years ago | [YT] | 25
View 3 replies
JC Jyotishi Chetan Patel
અમે જાણવા માંગીએ છીએ કે કયા વિષય ના વિડિયો જોવાનું તમે વધુ પસંદ કરશો?
3 years ago | [YT] | 16
View 4 replies
JC Jyotishi Chetan Patel
આ રીતે સૂર્ય ને જળ અર્પણ કરો તો તમારા બધા કામ બની જશે
#astrology
3 years ago | [YT] | 27
View 0 replies
JC Jyotishi Chetan Patel
શ્રાદ્ધ નો શું છે મહિમા ? | Shradh in Gujarat | Shradh Latest Video 2021 | Jyotishi Chetan Patel
https://www.youtube.com/watch?v=fai2j...
4 years ago | [YT] | 10
View 0 replies
JC Jyotishi Chetan Patel
WATCH FULL VIDEO:
https://www.youtube.com/watch?v=yoewi...
4 years ago | [YT] | 12
View 2 replies
JC Jyotishi Chetan Patel
પહોળા નખ ધરાવતી વ્યક્તિ કેવા ગુણ ધરાવે છે ?
https://www.youtube.com/watch?v=98XU1...
#Palmistry #HandReading #JyotishiChetanPatel
4 years ago | [YT] | 12
View 0 replies
JC Jyotishi Chetan Patel
વિડીયો જોવા માટે આપેલ લિંક પર ક્લિક કરો
https://www.youtube.com/watch?v=YeO_d...
4 years ago | [YT] | 26
View 0 replies
JC Jyotishi Chetan Patel
4 years ago | [YT] | 15
View 1 reply
JC Jyotishi Chetan Patel
ધંધામાં પૈસા કે ઉઘરાણી ની તકલીફ? નોકરી નથી મળતી?
તો ચોક્કસથી કરો આ સચોટ ઉપાય
17 એપ્રિલ શનિવાર, સાંજે 5 વાગ્યાથી લાઈવ માર્ગદર્શન મેળવો
અમારી You Tube Channel ઉપર Live
4 years ago | [YT] | 15
View 2 replies
Load more