Sarvopari Gujarat

હેલો ફ્રેન્ડ્સ....સ્વાગત છે તમારું Sarvopari Gujarat માં....કેમ છો મજામાં...?🙂

આ આપણી પોતાની ગુજરાતી ચેનલ છે. અહીંયા તમને મળશે ખાસ ગુજરાત માં જોવા લાયક સ્થળની માહિતી, દર્શન કરીશું મંદિરમાં અને માણીશુ તેનો ઈતિહાસ,જાણીશું શોપિંગ માટે સારી જગ્યાઓ, સમાજ માં સારું કર્યા કરતા આપણા મિત્રોને મળીશું, અને ગુજરાત ના દરેક ખૂણે જઈને તે જગ્યાને જાણવાનો એક નાનો પ્રયાસ કરીશું...
ક્યારેક તમને પણ મળીએ.... શું કેહવુ...?બસ આમજ મોજ મજા અને મસ્તી સાથે મળતા રહીશું.બસ જોડાયેલા રહો આપણી આ ચેનલ ને Subscribe કરીને.....તો મળીએ ત્યારે નવી જગ્યાએ નવા વિષય સાથે...ત્યાં સુધી આવજો.....🙋🏻


For Any Business Enquiries Contact Sarvopari Gujarat

Thank You



Sarvopari Gujarat

રથયાત્રાની આગલી રાત્રે ગયા છો દર્શન કરવા ?🌺😍 વીડિયો 👉🏻 https://youtu.be/21jjVBNF-GA

6 months ago | [YT] | 36

Sarvopari Gujarat

મહાકુંભ પ્રયાગરાજ "મૌની અમાવસ્યા ના દિવસ" શાહી સ્નાન 🌺😍 વીડિયો 👉🏻https://youtu.be/ntbMdwOeIKQ

10 months ago | [YT] | 5

Sarvopari Gujarat

ફ્લાવર શો માં ફરજ દરમયાન ની થોડી યાદગાર ક્ષણ 🌺😍 વીડિયો 👉🏻https://youtu.be/BMffqvJXut0

11 months ago | [YT] | 15

Sarvopari Gujarat

ઉપરદળ ગામ🌺 : પવિત્ર બેડીના બંધન કે જ્યાં લોકો સામે ચાલે પગમાં બેડી પેહરે 🌺😍 વીડિયો 👉🏻 https://youtu.be/WsHRDyB_99M

1 year ago (edited) | [YT] | 13

Sarvopari Gujarat

જય ગિરનારી મિત્રો...🌺ગિરનારએ આજે ફરી બોલાવ્યા મળવા 🚩

1 year ago | [YT] | 15

Sarvopari Gujarat

અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ જોવા જાવતો આ સમય ખાસ ધ્યાન માં રાખજો 😍 વીડિયો 👉🏻https://youtu.be/xWa0aXxp3wI

1 year ago | [YT] | 56

Sarvopari Gujarat

[શિવમ દોરી ] જો ઓરીજનલ દોરી જ જોતી હોય તો અહીંયા પોહચી જજો મિત્રો 😍 વીડિયો 👉🏻 https://youtu.be/SfPQpKnOaFw

1 year ago | [YT] | 65

Sarvopari Gujarat

દિલ્લી દરવાજામાં દોરી ઘસાવવા માટે બેસ્ટ જગ્યા : રવિભાવસાર ના ત્યાં 😍 વીડિયો 👉🏻https://youtu.be/pSoOHbML7YU

2 years ago | [YT] | 48

Sarvopari Gujarat

Giveaway કરવા માટેના ટેલર આવી ગયા છે🌺 ભાગ લો Giveaway માં 😍 વીડિયો 👉🏻https://youtu.be/-HOdHzl7_FI

2 years ago | [YT] | 65

Sarvopari Gujarat

અયોધ્યા રામ મંદિર નો 🚩 ધજાદંડ અમદાવાદના ગોતા માં બની રહ્યો છે એના દર્શન 😍 આપ સહુ મિત્રોના વતી 🚩😍 વીડિયો 👉🏻 https://youtu.be/S_ChDbmbcNA

2 years ago | [YT] | 65