Krantimarg is Official Youtube News And information channel

અમારી આ ચેનલ કોઈની મહેરબાની કે રહેમરાહે નથી ચાલતી એટલે જ આ ચેનલના માધ્યમથી ખુલીને જનતાનો નીડર અવાજ બનીએ છીએ.

આ ચેનલ પર તમને વર્તમાનના રાજકીય સામાજિક મુદ્દાઓની અપડેટ્સ મળશે.

ખેડૂત,ગરીબ,શોષિત અને વંચિતો સાથે થઈ રહેલા તમામ પ્રકારના અન્યાય સામે ન્યાય માટેનો હુંકાર સાંભળવા મળશે.

આ ચેનલનો ઉદ્દેશ્ય તમામ લોકોને સામાજિક રાજકીય અને આર્થિક ન્યાય મળે એવા પ્રયાસો કરવાનો છે.

અમારો સંકલ્પ ભારતના મહાન બંધારણને ફક્ત કાગળ ઉપર જ નહીં પણ વાસ્તવમાં જમીની સ્તરે લાગુ કરાવવાનો છે એના માટે અમારે અમારું જે યોગદાન આપવું પડે એ આ ચેનલના માધ્યમથી આપવાનો પ્રયાસ કરીશું

ઇન્કલાબ ઝીંદાબાદ


Krantimarg

વોટ ચોરીનો મહાકૌભાંડ? ગુજરાત કોંગ્રેસનો ધડાકો: 74 લાખ વોટ ચોરાયા! AMIT CHAVDA

2 weeks ago (edited) | [YT] | 210

Krantimarg

ધર્મના નામે નુકશાન કરનારાઓ સામે તંત્ર ઘૂંટણીયે, ફટાકડાના ધુમાડાથી Diwali પર અમદાવાદની હવા ઝેરી!

2 months ago (edited) | [YT] | 29

Krantimarg

કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વિવાદસ્પદ નિવેદન કરનારા BJPના મઁત્રી વિજય શાહનું માફિનામું “સુપ્રીમે કોર્ટે“ફગાવ્યું

7 months ago | [YT] | 229

Krantimarg

સફર ભલે આકરો હોય પણ ચાલ્યા કરીશું તો મંજિલ મળી જ જશે .

ચંદ્રયાન3 નું ચાંદ પર સફળ લેન્ડિંગ . તમામ ભારતવાસીને શુભકામનાઓ.

2 years ago (edited) | [YT] | 22