તમારું સ્વાસ્થ્ય, આપની પ્રાથમિકતા – [ સરળ આયુર્વેદ]
અમે અહીં સ્વાસ્થ્ય, આરોગ્ય અને કુદરતી ઉપચાર અંગે શ્રેષ્ઠ સમાગમ પ્રદાન કરીએ છીએ. તમારે જોઈએ તે માહિતી – શું ખાવું, કેવી રીતે વ્યાયામ કરવો, અને સ્વાસ્થ્ય માટે કઈ રીત અપનાવવી તે બધા માટે એક જ સ્થાન પર. આયુર્વેદ અને સમકાલીન વિજ્ઞાનને ભેગું કરીને, અમે તમને શ્રેષ્ઠ સલાહ આપીએ છીએ જેથી તમે તમારા જીવનને વધુ સારી રીતે જીવી શકો.
અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવીનતમ હેલ્થ ટિપ્સ માટે જોડાયેલા રહો!
સરળ આયુર્વેદ
તમને ખબર હોય તો કોમેન્ટ માં જવાબ આપજો 🌿 રોજિંદી હેલ્થ ટિપ્સ માટે
👉 Follow કરો – @saral_ayurved_
💡 આ પોસ્ટ તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,
કદાચ એના માટે જીવન બદલાવનારી સાબિત થાય ❤️
@saral_ayurved_
@saral_ayurved_
@saral_ayurved_
#સરળ_આયુર્વેદ #gujju_health_tips #gujjulife #garvigujarat #gujjurocks
2 months ago | [YT] | 1
View 0 replies
સરળ આયુર્વેદ
🌙 રાત્રે મોડું જમવાથી થતું નુકસાન ❤️
ઘણા વખત અમે કામમાં, મોબાઇલમાં કે પરિવારની જવાબદારીમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે રાત્રે ભોજન માટે સમય જ ન મળે... અને પછી મોડીરાત્રે જમીએ છીએ. 😔
પણ વિચારજો...
👉 જ્યારે આપણે સુઈએ છીએ ત્યારે આપણું પાચન તંત્ર આરામ કરવાનું હોય છે,
પણ મોડું જમવાથી એને કામ કરવું પડે છે.
પરિણામે –
✔️ ઊંઘ સારી નથી આવતી
✔️ ગેસ-એસિડિટી વધે છે
✔️ ચરબી અને વજન વધી જાય છે
✔️ બ્લડ શુગર લેવલ અસ્થિર થઈ શકે છે
✔️ હાર્ટબર્ન જેવી તકલીફ થાય છે
💡 યાદ રાખો –
પરિવાર માટે કમાવવું મહત્વનું છે, પણ પરિવાર સાથે સ્વસ્થ રહેવું એની કરતાં પણ વધારે મહત્વનું છે. 🙏
🍽️ તેથી કોશિશ કરો કે ભોજન હંમેશા સુવા પહેલાં ઓછામાં ઓછા 2–3 કલાક પહેલા લઈ લો.
સ્વાસ્થ્ય એ જ સાચો ખજાનો છે. ❤️
👉 તમે રાત્રે સામાન્ય રીતે ક્યારે ભોજન કરો છો?
કોમેન્ટમાં જરૂર લખજો ✍️
4 months ago | [YT] | 2
View 0 replies
સરળ આયુર્વેદ
આયુર્વેદ ઉખાણાં તમને ખબર હોય તો કોમેન્ટ માં જવાબ આપજો #સરળઆયુર્વેદ
#AyurvedaTips
#AyurvedaForLife
#HealthyLifestyle
#NaturalHealing
#AyurvedicRemedies
#સ્વસ્થજીવન
#ઘરેલુંઉપચાર
#DailyAyurveda
#AyurvedaForEveryone
5 months ago | [YT] | 1
View 0 replies
સરળ આયુર્વેદ
5 months ago | [YT] | 4
View 0 replies
સરળ આયુર્વેદ
🫀 હૃદયની સંભાળ માટે 10 શ્રેષ્ઠ આયુર્વેદિક ટીપ્સ 🫀#હૃદયનીસંભાળ
#આયુર્વેદઉપચાર
#ગુજરાતીઆયુર્વેદ
#દિલનીદવા
6 months ago | [YT] | 0
View 0 replies
સરળ આયુર્વેદ
🤝 ચાલો, આજેથી સ્વાસ્થ્ય તરફ પહેલ કરીએ.
📲 "સરળ આયુર્વેદ" WhatsApp ગ્રૂપમાં જોડાઈને
રોજ જાણો આસાન આયુર્વેદિક ઉપાય અને ઘરની જ દવાઓ.
🔗 ગ્રૂપ લિંક
chat.whatsapp.com/IFApfB0MazQ0wiprQSbish
💚 સેવા માટે છે... વેચાણ માટે નથી!
🌱 "આયુર્વેદ – તમારા જીવન માટે એક નવો શ્વાસ."
6 months ago | [YT] | 4
View 0 replies
સરળ આયુર્વેદ
🤝 ચાલો, આજેથી સ્વાસ્થ્ય તરફ પહેલ કરીએ.
📲 "સરળ આયુર્વેદ" WhatsApp ગ્રૂપમાં જોડાઈને
રોજ જાણો આસાન આયુર્વેદિક ઉપાય અને ઘરની જ દવાઓ.
🔗 ગ્રૂપ લિંક
chat.whatsapp.com/IFApfB0MazQ0wiprQSbish
💚 સેવા માટે છે... વેચાણ માટે નથી!
🌱 "આયુર્વેદ – તમારા જીવન માટે એક નવો શ્વાસ."
6 months ago | [YT] | 1
View 0 replies
સરળ આયુર્વેદ
*સવારે નાસ્તો કરવો આટલા માટે જરૂરી, બ્રેકફાસ્ટમાં ખાઓ આ ફૂડ્સ, દિવસભર રહેશે એનર્જી*
⬜🟪🟫⬛🟦🟩🟨🟧🟥
🟥સવારે નાસ્તો કરવો શરીર સાથે મગજ માટે જરૂરી છે. એક અધ્યયનમ અનુસાર જો તમે સવારે નાસ્તો નથી કરતા તો હૃદયરોગ સહિત ગંભીર બીમારીનું જોખમ વધી જાય છે.
🟧સવારનો નાસ્તો એટલે કે બ્રેકફાસ્ટ એ દિવસની શરૂઆતનું આપણું પ્રથમ ભોજન છે. રાત્રે 10 કલાકના ઉપવાસ કર્યા પછી સવારે ફ્રેશ થયા પછી એક કલાક બાદ નાસ્તો કરવો જોઈએ. પરંતુ આપણી ચિંતા એટલી વધી ગઈ છે કે આપણે સવારે નાસ્તો છોડી દઈએ છીએ.
🟨મોટાભાગના લોકો બપોરના ભોજન સમયે દિવસનું પ્રથમ ભોજન ખાય છે. તમે જાણો છો કે સવારે નાસ્તો ન કરવાથી તમારા શરીર પર કેવી અસર પડે છે.
🟩સવારે નાસ્તો કરવો આટલા માટે જરૂરી, બ્રેકફાસ્ટમાં ખાઓ આ ફૂડ્સ, દિવસભર રહેશે એનર્જી
🟦સવારે નાસ્તો કરવો આટલા માટે જરૂરી, બ્રેકફાસ્ટમાં ખાઓ આ ફૂડ્સ, દિવસભર રહેશે એનર્જી
🟪સવારે નાસ્તો કરવો શરીર સાથે મગજ માટે જરૂરી છે. એક અધ્યયનમ અનુસાર જો તમે સવારે નાસ્તો નથી કરતા તો હૃદયરોગ સહિત ગંભીર બીમારીનું જોખમ વધી જાય છે.
🟫સવારે નાસ્તો કરવો આટલા માટે જરૂરી, બ્રેકફાસ્ટમાં ખાઓ આ ફૂડ્સ, દિવસભર રહેશે એનર્જી
સવારે નાસ્તો કરવાથી શરીર સ્ફૂર્તિલ અને ઉર્જાવાન રહે છે. સવારનો નાસ્તો એટલે કે બ્રેકફાસ્ટ એ દિવસની શરૂઆતનું આપણું પ્રથમ ભોજન છે. રાત્રે 10 કલાકના ઉપવાસ કર્યા પછી સવારે ફ્રેશ થયા પછી એક કલાક બાદ નાસ્તો કરવો જોઈએ. પરંતુ આપણી ચિંતા એટલી વધી ગઈ છે કે આપણે સવારે નાસ્તો છોડી દઈએ છીએ. મોટાભાગના લોકો બપોરના ભોજન સમયે દિવસનું પ્રથમ ભોજન ખાય છે. તમે જાણો છો કે સવારે નાસ્તો ન કરવાથી તમારા શરીર પર કેવી અસર પડે છે.
🟫*સવારે નાસ્તો ન કરવાની આડઅસર*🟪
⬛જો તમે આખો દિવસ થાક અનુભવો છો, નાની-નાની વાતોની ચિંતા કરો છો, મૂડમાં ચીડિયાપણું અનુભવો છો, તો તેના માટે સવારનો નાસ્તો ન કરવાની તમારી આદત જવાબદાર છે. ઘણીવાર લોકો દિવસની શરૂઆત એક કપ કોફીથી કરે છે અને તેનાથી પેટ ભરે છે. નાસ્તો ન કરવાની અસર તમારા મૂડને સંપૂર્ણપણે અસર કરે છે. સવારનો નાસ્તો છોડવાથી શરીરમાં પોષક તત્વો ઓછા થાય છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.
⬜ન્યૂટ્રિઅન્ટ્સમાં 2022માં થયેલા એક અભ્યાસ મુજબ, બ્રેકફાસ્ટ ન કરવાથી ઇન્સ્યુલિન પ્રતિકાર અને વજન વધવાનું જોખમ વધી જાય છે. આવો જાણીએ બ્રેકફાસ્ટ સ્કિપ કરવાની અસર શરીર પર કેવી દેખાય છે અને શરીરને સ્વસ્થ રાખવા કયા ફૂડથી દિવસની શરૂઆત કરવી જોઇએ.
*🔴નાસ્તો છોડવાથી શરીર પર શું અસર થાય છે*🔴
🔴જો તમે લાંબા સમય સુધી દરરોજ સવારમાં નાસ્તો નથી કરતા તો, તમે આખો દિવસ થાક,
🔵ચીડિયાપણું અને જ્ઞાનાત્મક કાર્યનો અભાવ અનુભવશો. 2020 ના એક અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે સવારે નાસ્તો નથી કરતા તો તમને હૃદયરોગનું જોખમ વધી જાય છે.
━──────⊱◈✿◈⊰─────━
*- આવી જ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે તમારા મિત્રોને આમંત્રીત કરો*⤵️
chat.whatsapp.com/LkcMoXM8L5WE8nXTkTtPfJ
🪀 *આવી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં*
11 months ago | [YT] | 4
View 2 replies