⭐ Ronak LLB તરફથી તમામ AIBE 20 પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચના ⭐
પ્રિય ભાઈઓ અને બહેનો, એક મહત્વપૂર્ણ વાત જણાવવી રહી ગઈ હતી, કૃપા કરીને ધ્યાનમાં રાખજો.
AIBE 20ની પરીક્ષા દરમિયાન સામાન્ય રીતે ઉમેદવારને 3 કલાક સુધી બહાર જવાની પરવાનગી મળતી નથી. એટલે કે, વોશરૂમ માટે પણ બહાર જવા દેતા નથી, સિવાય ખાસ પરિસ્થિતિમાં.
ગયા પ્રયાસ દરમિયાન અમારા 3–4 મિત્રો સાથે એવું બન્યું હતું કે તેમને વોશરૂમની તાત્કાલિક જરૂર પડી, પરંતુ સુપરવાઈઝરોએ પરવાનગી આપી નહોતી, જેના કારણે તેઓને ભારે તકલીફ પડી.
એટલા માટે વિનંતી છે:
✔ જો કોઈને વોશરૂમ સંબંધિત કોઈ હેલ્થ ઈશ્યુ હોય, ✔ જો વારંવાર વોશરૂમની જરૂર પડતી હોય, ✔ અથવા કોઈ પણ પ્રકારનો મેડિકલ પ્રોબ્લેમ હોય,
તો પરીક્ષા પહેલાથી જ ડૉક્ટરનું સર્ટિફિકેટ સાથે રાખવું ખૂબ જ જરૂરી છે.
આ નાની લાગતી પરંતુ ખૂબ અગત્યની બાબત, તમારી 3 કલાકની પરીક્ષા દરમિયાન મોટા ફાયદાની સાબિત થઈ શકે છે.
તમે મહેનતથી તૈયારીઓ કરી છે,એટલે આપને કોઈ નાની બાબત પણ પરેશાન ન કરે.
તમારી પરીક્ષા શાંતિથી, આરામથી અને સફળતાપૂર્વક પૂરી થાય એવી — Ronak LLB તરફથી દિલથી શુભકામનાઓ.😊😊🙏🙏
Ronak LLB
1 month ago | [YT] | 9
View 0 replies
Ronak LLB
AIBE 20 પેપર કેવું હતું..??
1 month ago | [YT] | 16
View 3 replies
Ronak LLB
⭐ Ronak LLB તરફથી તમામ AIBE 20 પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચના ⭐
પ્રિય ભાઈઓ અને બહેનો,
એક મહત્વપૂર્ણ વાત જણાવવી રહી ગઈ હતી, કૃપા કરીને ધ્યાનમાં રાખજો.
AIBE 20ની પરીક્ષા દરમિયાન સામાન્ય રીતે ઉમેદવારને 3 કલાક સુધી બહાર જવાની પરવાનગી મળતી નથી.
એટલે કે, વોશરૂમ માટે પણ બહાર જવા દેતા નથી, સિવાય ખાસ પરિસ્થિતિમાં.
ગયા પ્રયાસ દરમિયાન અમારા 3–4 મિત્રો સાથે એવું બન્યું હતું કે તેમને વોશરૂમની તાત્કાલિક જરૂર પડી, પરંતુ સુપરવાઈઝરોએ પરવાનગી આપી નહોતી, જેના કારણે તેઓને ભારે તકલીફ પડી.
એટલા માટે વિનંતી છે:
✔ જો કોઈને વોશરૂમ સંબંધિત કોઈ હેલ્થ ઈશ્યુ હોય,
✔ જો વારંવાર વોશરૂમની જરૂર પડતી હોય,
✔ અથવા કોઈ પણ પ્રકારનો મેડિકલ પ્રોબ્લેમ હોય,
તો પરીક્ષા પહેલાથી જ ડૉક્ટરનું સર્ટિફિકેટ સાથે રાખવું ખૂબ જ જરૂરી છે.
આ નાની લાગતી પરંતુ ખૂબ અગત્યની બાબત,
તમારી 3 કલાકની પરીક્ષા દરમિયાન મોટા ફાયદાની સાબિત થઈ શકે છે.
તમે મહેનતથી તૈયારીઓ કરી છે,એટલે આપને કોઈ નાની બાબત પણ પરેશાન ન કરે.
તમારી પરીક્ષા શાંતિથી, આરામથી અને સફળતાપૂર્વક પૂરી થાય એવી — Ronak LLB તરફથી દિલથી શુભકામનાઓ.😊😊🙏🙏
1 month ago | [YT] | 19
View 4 replies
Ronak LLB
chat.whatsapp.com/KWs5N0XVPJsIduSDSOkDlB?mode=wwt
લિંક પર ક્લિક કરી ને વોટ્સએપ ગ્રુપ પર જોડાવો અને રોજબરોજની કાયદાકીય બાબત,AIBE એક્ઝામ,LL.B પરીક્ષાને લગતી માહિતી પીડીએફ મેળવો
1 month ago | [YT] | 8
View 1 reply
Ronak LLB
RONAK LL.B ની વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય તો જલ્દી થી લિંક પર ક્લિક કરી જોડાઈ જાઓ તથા લિંક બીજા મિત્ર સાથે શેર કરો.
chat.whatsapp.com/KWs5N0XVPJsIduSDSOkDlB?mode=wwt
1 month ago | [YT] | 5
View 0 replies
Ronak LLB
chat.whatsapp.com/KWs5N0XVPJsIduSDSOkDlB?mode=wwt
1 month ago | [YT] | 9
View 0 replies
Ronak LLB
નવું ગ્રુપ RONAK LL.B ના ગ્રુપમાં જોડાયી ગયેલ છો?
chat.whatsapp.com/KWs5N0XVPJsIduSDSOkDlB?mode=wwt
2 months ago | [YT] | 4
View 0 replies
Ronak LLB
chat.whatsapp.com/KWs5N0XVPJsIduSDSOkDlB?mode=wwt
2 months ago | [YT] | 6
View 0 replies
Ronak LLB
9 months ago | [YT] | 18
View 3 replies
Ronak LLB
તમે એલ.એલ.બી ના કયા સેમેસ્ટરમાં છો?
11 months ago | [YT] | 13
View 11 replies
Load more