Solid Waste Management Dept Bhavnagar Muni. Corpo.

This Channel is about Efforts for making Bhavnagar City Clean and Green as a Part of contribution of City towards Swachh Bharat Mission. Take initivatives for making Clean, Green and Healthy Environment of Bhavnagar for our future Generation as well as achieving Zero Waste City target and Dream of Clean India of Mahatma Gandhiji.


Solid Waste Management Dept Bhavnagar Muni. Corpo.

“સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે આજરોજ તા૨૫/૧૧/૨૦૨૩ નાં રોજ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના કરચલીયા પરા વોર્ડમાં આવેલ સાંઇબાબા મંદિર તેમજ ગુલશન ટેનામેન્ટની આજુબાજુના સ્થળે સઘન સફાઈ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવેલ. #SwachhGujarat2023

2 years ago | [YT] | 0

Solid Waste Management Dept Bhavnagar Muni. Corpo.

"સ્વચ્છતા હી સેવા"અભિયાન અંતર્ગત આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના રોશની વિભાગ દ્વારા શહેરના રામમંત્ર મંદિર સર્કલથી દુઃખીશ્યામ બાપા સર્કલ થઈ લીલા સર્કલ અને હિલ્પાર્ક ચોકડી-સિદસર તરફના રસ્તેના વિસ્તારની સ્ટ્રીટ લાઇટ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ #SwachhGujarat2023 #SwachhtaHiSeva

2 years ago | [YT] | 0

Solid Waste Management Dept Bhavnagar Muni. Corpo.

સ્વચ્છતા હી સેવા"અભિયાન અંતર્ગત આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા શહેરના રામમંત્ર મંદિર સર્કલથી દુઃખીશ્યામ બાપા સર્કલ થઈ લીલા સર્કલ અને હિલ્પાર્ક ચોકડી-સિદસર તરફના રસ્તાના ઝાડ કટીંગ તેમજ ડીવાઇડરની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવેલ #SwachhGujarat2023 #SwachhtaHiSeva

2 years ago | [YT] | 0

Solid Waste Management Dept Bhavnagar Muni. Corpo.

સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે આજરોજ તા.૨૫/૧૧/૨૦૨૩ નાં રોજ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના ઘોઘા સર્કલ વોર્ડમાં આવેલ શિવાજી સર્કલની આજુબાજુના સ્થળે સઘન સફાઈ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવેલ #SwachhGujarat2023

2 years ago | [YT] | 0

Solid Waste Management Dept Bhavnagar Muni. Corpo.

સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે આજરોજ તા.૨૫/૧૧/૨૦૨૩ નાં રોજ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના વડવા બ વોર્ડમાં આવેલ VIP ડેલાની આજુબાજુના સ્થળે સઘન સફાઈ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવેલ #SwachhGujarat2023

2 years ago | [YT] | 0

Solid Waste Management Dept Bhavnagar Muni. Corpo.

સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે આજરોજ તા.૨૫/૧૧/૨૦૨૩ નાં રોજ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના કાળીયાબીડ વોર્ડમાં આવેલ સીદસર રોડના સ્થળે સઘન સફાઈ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવેલ #SwachhGujarat2023

2 years ago | [YT] | 0

Solid Waste Management Dept Bhavnagar Muni. Corpo.

સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે આજરોજ તા.૨૫/૧૧/૨૦૨૩ નાં રોજ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના તખ્તેશ્વર વોર્ડમાં આવેલ વિધ્યાનગર રોડના સ્થળે સઘન સફાઈ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવેલ #SwachhGujarat2023

2 years ago | [YT] | 0

Solid Waste Management Dept Bhavnagar Muni. Corpo.

સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે આજરોજ તા.૨૫/૧૧/૨૦૨૩ નાં રોજ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને રોટરી રોયલ તેમજ જ્ઞાનગુરુ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા શહેરના રામમંત્ર મંદિરના મેદાનના સ્થળે સઘન સફાઈ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવેલ #SwachhGujarat2023

2 years ago | [YT] | 0

Solid Waste Management Dept Bhavnagar Muni. Corpo.

“સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે આજરોજ તા૨૫/૧૧/૨૦૨૩ નાં રોજ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના ચિત્રા ફુલસર નારી વોર્ડમાં આવેલ માર્કેટિંગ યાર્ડની બહારની બાજુની સઘન સફાઈ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવેલ. #SwachhGujarat2023

2 years ago | [YT] | 0

Solid Waste Management Dept Bhavnagar Muni. Corpo.

“સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે આજરોજ તા૨૫/૧૧/૨૦૨૩ નાં રોજ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના ઉત્તર સરદાર નગર વોર્ડમાં આવેલ અકવાડા ગામ રામાપીરના મંદિરની બાજુમાં GVP પોઇન્ટની સઘન સફાઈ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવેલ. #SwachhGujarat2023

2 years ago | [YT] | 0