આ ચેનલ ખાસ કરીને ગુજરાત બોર્ડ ના ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે. અહીં તમને મળશે સરળ ભાષામાં પાઠ, મહત્વના પ્રશ્નો, તેમજ પરીક્ષામાં વધારે માર્ક્સ મેળવવા માટેના ટીપ્સ અને ટ્રિક્સ.

• અહીં શું મળશે?
ગણિત વિષયની સમજ

ચેપ્ટર વાઈઝ થિયરી અને પ્રશ્નોત્તરી

પરીક્ષા માટે ખાસ તૈયારી વિડિયો

ટાઈમ મેનેજમેન્ટ અને સ્ટડી હૅક્સ

• વિશ્વાસ તમારો......ને કામ અમારું...!


BAPU nu ganit

ગુજરાત બોર્ડ ધોરણ 10 ના વિધાર્થીઓ માટે ખાસ...જેમને વિભાગ A માં ઓછા માર્ક આવે છે. તેમને પૂરા માર્ક મેળવવા માટે ઘણાબધા પ્રશ્નોપત્રો ના વિભાગ A નું સોલ્યુશન ટૂંક જ સમય માં આપડી youtube channel BAPU nu ganit પર આવવાના છે. તો તૈયાર થઈ જાઓ વિભાગ A માં 24 માંથી 24 ગુણ મેળવવા....

4 weeks ago | [YT] | 12