જય શ્રી કૃષ્ણ રાધે રાધે
મારા પ્રિય આત્મીયજનો ,
જય શ્રી કૃષ્ણ
શ્રીનાથજી સત્સંગ ચેનલ માં આપનું સ્વાગત છે.ચેનલ સત્સંગ શ્રીનાથજી ચેનલ માં ધર્મ ,આધ્યાત્મિક,,મોટીવેશનલ સબંધી વિડીયો પ્રસંગો મળશે. જો આપને પસંદ હોય તો આ ચેનલ ને લાઈક ,શેર, સબસ્ક્રાઇબ કરશો જેથી આપને દરેક કથા ,પ્રસંગ, વાર્તા, સાહિત્ય ની માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રાધે.
Nitya satsang
મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય દ્વારા રચિત પ્રભુ ની લીલા નું રસપાન કરાવતું સ્તોત્ર નંદકુમાર અષ્ટકમ મન ને આહ્લાદિત કરી દેતા સુંદર સંગીત અને અવાજ સાથે
3 years ago | [YT] | 2
View 0 replies
Nitya satsang
આદી શંકરાચાર્ય રચિત શ્રી કૃષ્ણઅષ્ટકમ એક વાર જરૂર થી સાંભળો
3 years ago | [YT] | 0
View 0 replies
Nitya satsang
ભગવાન શ્રી કૃષ્ણ ની કઈ સ્તુતી તમને વધારે પસંદ છે
3 years ago | [YT] | 2
View 0 replies
Nitya satsang
ભગવાન શ્રી કૃષ્ણ નાં બાલસ્વરૂપ નાં દર્શન કરવા કોણ જોગી નું રુપ લઇ ને આવ્યું હતું
3 years ago | [YT] | 0
View 0 replies
Nitya satsang
શ્રી યમુનાજી કોના પુત્રી છે
3 years ago | [YT] | 1
View 0 replies
Nitya satsang
શ્રીમદ ભાગવત ગીતા માં કેટલા અધ્યાય છે
3 years ago | [YT] | 1
View 0 replies
Nitya satsang
મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય એ કેટલી પૃથ્વી પરિક્રમા કરી છે 🙏🙏🙏
3 years ago | [YT] | 1
View 0 replies