નમસ્તે સૌ મિત્રોને જયશ્રી કૃષ્ણ જય શ્રી રામ 🙏
અમારી ચેનલ માં આપ સૌ ને વંદન નમસ્તે આ ચેનલ માં નીચે મુજબના વિડિયો મુકવામાં આવશે તો જોવાનુ ભુલતા નહિ .

★ ગુજરાત ના ફરવાના લાયક સ્થલો તથા જોવાલાયક સ્થળો ના વિડિયો
★ગુજરાતના જીલ્લાઓ તથા તેમાં ફરવા લાયક સ્થલો ના વિડિયો
★ગુજરાતના ઈતિહાસ ભુગોળ ને લગતી માહિત ના વિડિયો
★ગુજરાતના મંદિરો અને તેમની આરતી દશૅન ને લગતા વિડિયો
★ ગુજરાત ના તહેવારો ને લગતા વિડિયો તથા તેમની દિન વિશેષ ના વિડિયો
★ ગુજરાતના વિવિધ વાનગીઓ તથા તે ક્યાં નુ શુ વખણાય તેના વિશે ના વીડિયો
★ગુજરાતી પ્રાચીન ભજનો /લોકગીતો /પ્રભાતીયા વગેરે ગુજરાતી નવા જુનો ભજનો આ ચેનલ મા સોટૅ વિડિઓ મુકવામઃ આવશે.


GUJARAT-34

ગુજરાત પ્રવાસન વિભાગમાં જોવા લાયક 23 મુ સાંસ્કૃતિક હરસિધ્ધી વન જે દ્વારકા જીલ્લાના ગાંધવી ગામે હરસિધ્ધી માતાજીના મંદિર ને હષૅદ દરીયાકાંઠેઆવેલ છે . રમણીય નજારો ખરેખર એક વાર જોવા લાયક છે.

9 months ago | [YT] | 4

GUJARAT-34

Chandrayaan-3 🇮🇳

2 years ago | [YT] | 3

GUJARAT-34

2 years ago | [YT] | 6

GUJARAT-34

Neelkanth Mahadev Mandir Jamnagar

3 years ago | [YT] | 15